________________
( ૧૧ ) અર્થ:–ઉત્તમ મનુષ્યો એક પરોપકારનીજ બુદ્ધિવાળા હોય છે, અને મધ્યમ મનુષ્ય સ્વાર્થ સાધનારા હોય છે, પરંતુ અધમ મનુષ્ય તો પરમાર્થ કે સ્વાર્થનું કઈ પણ સાધી શકતા નથી. તે ૧
धनं कापि यशः कापि । पुण्यं कापि यथाक्रमं ॥ નિરમળે પ્રાર્થ-જુવાતરો: ૪ ૨ |
અર્થ-નીચ મધ્યમ અને ઉત્તમ પુ અનુક્રમે ઉપકારરુપી વૃક્ષના ફલપ ક્યાંક ધન કયાંક યશ અને ક્યાંક પુણ્યની માગણી કરે છે. જે ૨ |
तप्तविद्धे अपि स्वर्ण-मौक्तिके जगतः श्रिये ॥ . सौरभ्यहेतू श्रीखंडा-गुरुक्षुण्णोपधावपि ॥ ३ ॥
અર્થસ્વર્ણ અને મોતીને તપાવ્યાથી તથા વીંધ્યાથી પણ જગતને આભૂષણરુપ થાય છે, તેમજ ચંદન અને અગુરુ ઘસ્યાથી તથા બાલ્યાથી પણ સુગંધના હેતુરૂપ થાય છે. | ૩ |
रसाय पीडितोऽपीक्षु-बंद्धमप्यंबु शस्यकत् ॥ भृशं कुसुंभमंजिष्टे । रंगाय क्षुण्णखंडिते ॥ ४ ॥ અર્થ–સેલડી પીલ્યા છતાં પણ રસ આપનારી થાય છે, બાંધેલું જલ પણ ધાન્ય નીપજાવનારૂં થાય છે, તેમ કસુંબો અને મજીઠ અત્યંત કચર્યાથી તથા ખાંડયાથી રંગ આપનારાં થાય છે. એ ૪ ' વાવ્યા પૂઢ છે . જો મતિવૃષિ
परार्थनिरताः संतः । स्वं दुःखं गणयंति न ॥ ५ ॥
અર્થ –હળેથી ખેડેલી પૃથ્વી ધાન્ય દેનારી થાય છે, મળેલ સમદ્ર રત્ન આપનારે થાય છે, એવી રીતે પરોપકારમાં રક્ત થયેલા પુરૂષો પોતાનું દુ:ખ ગણકારતા નથી. એ ૫ છે
श्रृणु सौम्य ममास्त्येको । मंत्रः सद्गुरुणार्पितः ॥ यं मे साधयतोऽगच्छ-द्वत्स संवत्सराष्टकं ॥ ६ ॥ અર્થ –હવે હે સૌમ્ય!તું સાંભલ? મારી પાસે સદ્દગુરૂએ આપેલ એક મંત્ર છે કે જે મંત્રને સાધતાં થકા હે વત્સ ! મારાં આઠ વર્ષે વ્યતીત થયાં છે. તે ૬ છે -