________________
(૨૦૫ ) विद्याधरेश्वरे नाट्य-ध्वनिधूनितमूर्द्धनि ॥ कंपमानवपुः कोपा-कुमारेंद्रो व्यचिंतयत् ।। ८९ ॥
અર્થ હવે નાટકના વિનિથી તે વિદ્યાધરે જ્યારે પિતાનું મસ્તક ધુણાવવા લાગ્યા, ત્યારે કેપથી કંપિત શરીરવાળે તે કુમારે વિચારવા લાગ્યું કે, ૮૯
विडंबितोऽस्मि निविडं । वेधसा मनुजेष्वहं । ममापि नायिकाऽनायि । नर्तकीत्वमनेन यत् ॥ ९० ॥
અર્થ: અરે ! વિધાતાએ મને મનુષ્યોમાં ખૂબ વગેવા જેવું કર્યું છે, કેમકે મારી સ્ત્રીને પણ આ વિદ્યાધરે પિતાની નટી બનાવી છે.
नकौरव्यैः संवृतांग्या । यस्या मुखमपीक्षितं ।। सर्वांगं वीक्षतां विद्या-भृतामद्योत्सवोऽजनि ॥ ९१ ॥
અર્થ –(વસ્ત્રોથી) ઢંકાએલાં શરીરવાળી એવી જેણુનું મુખ પણ કરવંશીઓએ જોયું નથી, તેણુનાં આ સર્વ અંગેને જોતા એવા આ વિદ્યાધરને આનંદ થાય છે. તે ૮૯ છે
बहुमेने सदास्माभिः । सर्वस्वस्वामिनीव या ॥ भूपातेनैव सानेन । सर्व दासीव कार्यते ॥ ९२ ।।
અથર–જેણીને મેં હમેશાં મારી સમસ્ત મીતની માલિકસરખી માનેલી છે, તેણુની પાસે ફક્ત એક ભકુટીના ઈશારાથી આ વિદ્યાધર એક દાસીની પેઠે સઘલું કાર્ય કરાવે છે કે દર છે यद्वा न्यषेधि यबाहँ-रपि रात्रौ जिनार्चनं ॥
તો કાં તૂમ મિવિવિધન | ૨૩ | અર્થ–અથવા અન્યોએ પણ રાત્રિએ જિનપૂજન નિષેધ્યું છે, તે જિનપૂજન સ્વેચ્છાચારથી કરનાર એવા આ અવિવેકી વિદ્યાધરને શું કહેવું? ૯૩
असिर्ममायमन्याय-मस्य मृष्येन निश्चितं ॥ भाविवृत्तांतजिज्ञासुः । स्यां विघ्नाय न चेदहं ॥ ९४ ॥
અર્થ:વળી હવે થનારા વૃત્તાંતને જાણવાની ઇચ્છાવાલે એ હુ જે આ સમયે વિધ્રરૂપ ન હેત તે મારી આ તલવાર ખરેખર આ વિદ્યાધરના અપરાધને સહન કરત નહિ. છે જ છે