________________
(ર૦૬) ध्यायत्येवं कुमारेंद्रे । किंकणी सहसाऽपतत् ॥
વી; ની તયાા નૃત્યકૃતિવર્બળઃ || ૧૦ | અર્થ –જેટલામાં તે કુમાર એવી રીતે વિચાર કરે છે તેટલામાં નૃત્યથી ચલાયમાન થયેલા કનકવતીના શરીરપર પહેરેલા કંદરામાંથી એક સેનાની ઘુઘરી અચાનક પડી ગઈ. છે એ છે
जग्राह ता समीपस्थः । कुमारः करलाघवात् ॥
રક્ષિત નાર-રવિશંવણિમ | ૨૨ . અર્થ:–ત્યારે પાસે રહેલા તે કુમારે હાથચાલાકીથી તે ઘુઘરી લઈ લીધી તથા નૃત્યના રસમાં લીન દ્રષ્ટિવાલા તે વિદ્યાધરો તેને તેમ કરતાં જોઇ શકયા નહિ. હ૩ છે
भ्रष्टैकदंता दंतालि-रिव सालोकि मेखला ॥ नाट्यांते बालया शून्यां-तराला किंकणीं विना ॥९७ ॥
અથ–પછી નૃત્ય કર્યાબાદ વચ્ચે એક દાંત પડી જવાથી દેખાતી દાંતની પંક્તિ જેવી એક ઘુઘરીવિનાની વચ્ચે ખાલી દેખાતી પિતાની કટીમેખલા કનકવતીએ દીઠી. છે ૯૭
वीक्षितामपि यत्नेन । किंकिणीमनवाप्य सा । पृच्छंती खेचराधीशं । तेनैवं समभाग्यत ॥ ९८ ॥ અર્થ–તેથી ચીવટથી જોયા છતાં પણ તેણુને જ્યારે તે ન મળી ત્યારે તેણીએ તે સંબંધિ વિધાધરને પૂછવાથી તેણે કહ્યું કે —- ૯૮ -
गताध भूयसी रात्रि-र्गतास्ते खेचरा अपि । शुद्धिं कर्तास्मि किंकिण्याः । स्वस्ने स्वस्त्यस्तु तेऽधुना ॥ ९९ ॥
અર્થ:–હે બેહેન! આજે તે ઘણું રાત્રિ ગઈ છે, તેમ તે વિદ્યાધરે પણ ગયા, હું તેની તપાસ કરીશ, હમણા તે તું જા? | લા
अथारुह्य विमानं त-दाश्रितं प्रेयसापि सा ॥ क्षणात्स्वस्थानमानंच । यानं च द्राक् तिरोदघे ॥१३०० ॥
અર્થ–પછી તે કનકવતી ગુણવર્માએ રપાશ્રય કરેલા વિમાનપર ચડીને ક્ષણવારમાં પિતાને સ્થાનકે આવી, અને તે વિમાન પણ તુરત અદશ્ય થઈ ગયું. તે ૬૩૦૦ છે.
कुमारः प्राप्य धाम स्वं । सेवकैरप्यलक्षितः॥ मुप्तोऽपि दुर्मना निद्रा । सस्बजे न प्रियामिव ॥ १ ॥