________________
(૨૦૭) અર્થ:-હવે તે ગુણવર્મા કુમાર પોતાને ઘેર ગયે, આ બાબતની સેવકને પણ ખબર નહોતી, પછી તે ઉચક મને સુતો, પરંતુ પોતાની પ્રિયાની પેઠે તેણે નિદ્રાને આલિંગન આપ્યું નહિ. ૧ .
कोऽसौ खेटः कथमियं । तद्वशे वध्य एव सः॥ इति ध्यायत एवास्य । वासनेयी व्यलीयत ॥ २ ॥
અર્થ:–આ વિદ્યાધર કેણ હશે ? આ કનકવતી કેમ તેને વશ થઇ હશે? તે વિદ્યાધરને માર મારવો જ જોઈએ, ઈત્યાદિક વિચારતાં જ તેની રાત્રિ વ્યતીત થઇ. ૨ છે
વચા પરવશા મેતહિદતે | इत्यब्जिनीप्रबोधेन । वदन्नुदितवान् रविः ॥३॥
અર્થ-પિતાને જે વશ તે પરને પણ વશ હેય, એ બન્ને બાબત તો (પરસ્પર) વિધવાળી છે, એવી રીતે કમલિનીને વિકસ્વર કર-વાથી જાણે કહેતે હોય નહિ તેમ સૂર્ય ઉદય પામ્યો. ૩
मित्राय मंत्रिपुत्राय । दत्वा तां किंकिणीं रहः ॥ प्रगे प्राग्वत्कुमारोऽगा-द्दयिताया निकेतनं ॥४॥
અર્થ–પછી પોતાના મિત્ર મંત્રિપુત્રને ગુમરીતે તે ઘુઘરી આપીને પ્રભાતે પૂર્વની પેઠે તે ગુણવર્મા કુમાર પિતાની તે સ્ત્રીને ઘેર ગયે.
क्षणं विनोद्य वार्ताभिः । कुमारः सारिपाशिकैः ॥
पत्नीं पीत्या परमया । रमयामास रागभूः ॥ ५ ॥ - અર્થ–પછી તે રાગી થયેથકે ક્ષણવારસુધિ પોતાની પત્નીને -વાર્તાથી ખુશી કરીને પરમ પ્રીતિથી સોગઠાબાજીવડે રમાડવા લાગ્યા.
निशावृत्तवशात्मासौ । स्वार्थैकध्यानयाऽनया ॥ पदक्रमगमन्यास---चतुरोऽपि व्यजीयत ॥ ६ ॥
અર્થ–રાત્રિના વૃત્તાંતમાં ચિંતાતુર બનેલા તથા સેગઠાંની ચાલ ચલાવવામાં ચતુર એવા પણ તે કુમારને ફક્ત પોતાની બાજુમાં જ એકચિત્તવાળી તે કનકવતીએ જીત્યો. તે ૬ i
किंचिद्दत्वा फलं नाथ । व्यंजयस्व जयं मम ।। સતા ઉતા ત મિ િતારા || ૭ |
અર્થ:–હે સ્વામી! મને કઈક ફલ આપીને મારી જીત પ્રગટ કરે? અને હવે પછી પણ જો આપ રખાને ચહાતા તે કઈક શરત કરે? કે ૭ |