________________
( ૨૦૮ ). तया सोत्प्रासमित्युक्ते । कुमारः स्फारकैतवः ॥ किंचित्तवांतिकेऽस्तीति । सुहृदो मुखमैक्षत ॥ ८ ॥ युग्मं ॥
અર્થ –એવી રીતે તેણીએ જરા તડાકાબંધ કહેવાથી ક્ષક્રિયામાં ચતુર એવા તે કુમારે પિતાના મિત્ર સમ્મુખ જોઇને કહ્યું કે તારી પાસે કંઈ વસ્તુ છે? ૮
सोऽप्यूचे किंकिणीं मुक्त्वा । नान्यत्किचिदिहास्ति मे ॥ सोऽवक् तामेव मे देहि । यत्तयास्ति प्रयोजनं ॥ ९॥
અર્થ:–ત્યારે તે પણ બોલ્યો કે ઘુઘરીવિના બીજું કઈ અહીં મારી પાસે નથી, ત્યારે કુમાર બે કે તેજ મને આપ? કેમકે મારે તેનુંજ પ્રોજન છે. જે ૯
सागरोऽथ कुमारस्य । किंकिणीमार्पयत्करे ॥ प्रत्यभिज्ञाय तां दृष्ट-मात्रां साभूद् भृशाकुला ॥ १० ॥ અર્થ–ત્યારે તે સાગર નામના મિત્રે કુમારના હાથમાં ઘુઘરી. આપી, ત્યારે તેને જોતાંજ ઓળખી કહાડવાથી કનકવતી અત્યંત ગભરાટમા પડી. મે ૧૦ છે
इयं न वृश्चिकः किंतु । किंकिणी किं त्वमाकुला ॥ तद्दीव्यं दूरेऽस्त्यद्यापि । प्रातराशक्षणोऽपि सः ॥ ११ ॥
અથ –કમાર બે કે) આ કંઈ વીંછી નથી, પરંતુ ઘુઘરી છે, તું કેમ વ્યાકુલ થાય છે? હજુ રમત તો છેટી છે તેમજ પ્રભાતિક શિરોમણી વખત પણ હજુ દૂર છે. તે ૧૧
सावददेव किं दत्से । किंकिणीयं ममैव यत् ॥ न हि भट्टारिका तोष्या । हूतैस्तन्मूर्तिगुग्गुलैः ॥१२॥
અર્થ:–ત્યારે કનકવતી બોલી કે હે સ્વામી ! આ તે શું આપે. છે? આ ઘુઘરી તે મારી જ છે, કેમકે ભટ્ટારિકા કઈ તેનીજ મૂર્તિને ગુગળ હોમાથી સંતુષ્ટ થઈ શકતી નથી. તે ૧૨ છે
हसित्वा भूपभूः साह । प्रिये किमिदमुच्यते ॥ અમી વયમાં રાચં . સર્વમેન તવ | ૨
અર્થ-જ્યારે રાજકુમાર હસીને બે કે હે પ્રિયા ! આ તું શું એલે છે? આ અમે તથા આ રાજ્ય, એ સઘઉં શું તારૂં નથી?