________________
( ૧૪ ) स साह यूयं मा भैष्ट । विप्नेभ्यो मयि रक्षके ॥
खाधिने गरुडाने किं । भवेद्भौजंगमं भयं ।। २० ॥ અર્થ–ત્યારે ગુણવર્મા કુમાર છે કે જ્યાં સુધી હું ઉત્તરસાધક છું ત્યાં સુધિ તમારે વિઘોથી ડરવું નહિ, કેમકે જે ગરુડાસ્ત્ર સ્વાધીન હેય તે પછી સપને ભય શું હોઈ શકે છે ૨૦
कुमारं दिशि कौबेयों । करवालकरं ततः ।। योगी तिसृषु काष्टासु । शिष्यांश्च त्रीनतिष्टपत् ।। २१ ॥
અર્થ-પછી તે યોગીરાજે ઉત્તરદિશામાં હાથમાં તલવારસહિત તે રાજકુમારને, તથા બીજી ત્રણ દિશાઓમાં પિતાના તે ત્રણ શિષ્યને સ્થાપ્યા, એ ર૧ છે
स्वयं च मंडलं कुस्वा । शवमंतर्यवेशयत् ।। अज्यालयच ज्वलनं । तस्य कुंड इवानने ॥ २२ ॥
અર્થ અને પોતે મંડલ કરીને તેની અંદર (મનુષ્યનું ) એક શબ રાખ્યું, તથા જેમ કુંડમાં તેમ તે શબના મુખમાં તેણે અગ્નિ સળગાવ્યું. એ રચે છે
अनुच्चमुच्चरन् मंत्र । स्वतंत्रोऽत्र जुहाव सः॥ पुष्पाणि करवीरस्य । गुटिका गुग्गुलस्य च ॥ २३ ॥
અર્થ:-પછી ધીમે ધીમે મંત્રનો ઉચ્ચાર કરતે તે સ્વતંત્ર ગી તેની અંદર કણેરનાં પુષ્પ તથા ગુગળની ગોળીઓ હેમવા લાગે.
તં તરઃ જ્ઞાજિનીરણો–પૂતોમૂતા વિમીકિ वात्या इवाचलं पादैः । समं शिष्यैर्न दुद्रुवुः ॥ २४ ॥
અર્થ –તે વખતે શાકિની રાક્ષસ તથા ભૂતોથી ઉત્પન્ન થયેલ ડર, વાયુ તેમ મેખલાસહિત પર્વતને જેમ શિસહિત તેને ઉપદ્રવ કરી શક્યો નહિ. ૨૪
घोरघोषोऽथ निर्घात स्तस्याने सहसाभवत् ॥ ब्रह्मांडभिगिरिभ्रंश-वज्रपातसहोदरः ॥ २५ ॥
અર્થ –એવામાં અચાનક તેની આગળ બ્રહ્માંડને ફેડી નાખે એવો, તથા પર્વતને તેડવા માટે કરેલા વજપાસરખો ભયંકર અવાજવાળે નિર્ધાત થયે. ૨૫ છે