________________
(૧૮૭) અર્થ–સાસુની સેવા કરવી, ભર્તારની ભક્તિ કરવી, સ્વજનેને ખુશી કરવા, તથા પિતાના ભર્તારના મિત્ર પ્રતે પ્રીતિ રાખવી, એ સ્ત્રીઓની રીત છે. જે ૭૬ છે
इमां प्राप्य पितुः शिक्षा । सुश्रीमिव चचाल सा ॥ पत्या विनोद्यमानाद्रि-द्रुमनद्यादिदर्शनैः ।। ७७ ।।
અર્થ – એવી રીતની ઉત્તમ લક્ષ્મીજેવી પિતાની શિખામણ ગ્રહણ કરીને તે ત્યાંથી ચાલવા લાગી, તથા પતિ તેણીને માર્ગમાં પત્ત, વૃક્ષ તથા નદી આદિક દેખાડીને વિનોદ કરાવવા લાગ્યા. ૭૭ છે
समं सैन्यैरतिक्राम-नध्वानं प्राप भूपभः ॥ स्नेहादभिमुखायात-मिव द्राग हस्तिनापुरं ।। ७८ ॥
અર્થ–સ સહિત માર્ગ એલંગ તે રાજપુત્ર સ્નેહથી જાણે સન્મુખ આવ્યું હેય નહિ તેમ તે તુરત હસ્તિનાપુરમાં આવી પહોંચે.
अनुरागात्तमभ्यागा-जनको जनकोटियुक् ॥ शीतांशावुदित वादिः । किं स्थानस्थोऽवतिष्टते ॥ ७९ ।। અર્થ તે વખતે તેને પિતા પણ હથી ક્રોડગમે મનુષ્યો સહિત તેની સામે આવ્યું, કેમકે ચંદ્ર ઉગતે છતે સમુદ્ર શું સ્થિર રહી શકે છે?
स्तुमः कुमारं यस्येयं । जाया जातेति पूरुषैः ॥ यस्याः पतिरयं धन्या । सा कन्येत्यंगनाजनैः ।। ८० ॥
અર્થ–તે કુમારની અમો સ્તુતિ કરીયે છીયે કે જેની આ પત્ની થઇ છે એમ પુરૂષથી, તથા જેને આ પતિ મર્યો છે તે કન્યાને પણ ધન્ય છે એમ સ્ત્રીઓથી, છે ૮૦ છે
वर्ण्यमाने समानेनो-ल्लापेनैकमुखैरिव ।। मावेशयन्नृपः सूनु-स्नुषे नृत्यध्ध्वजं पुरं ॥८१ ॥ युग्मं ॥
અર્થ–માન સહિત વચનેવાડે અનેક મુખેથી વર્ણવાતે છતે ઉછળતી ધ્વજાઓવાળા નગરની અંદર રાજાએ પુત્રવધૂને પ્રવેશ કરાવ્યું.
शय्यासनधनैर्युक्ते । पृथग्वेश्मन्यतिष्टिपत् ।। कांतामेकांतरक्तोऽपि । कुमारः सत्यसंगरः ॥ ८२ ॥ અર્થ –હવે એકાંત રક્ત એવા પણ કુમારે પોતે કરેલી પ્રતિજ્ઞા