________________
( ૧૫૫ ) અર્થ-હવે ઘેર જઈને મારા સંબંધિઓની તપાસ કરું, એમ વિચારી નગરનાં જઈ તે પિતાના મહેલને બારણે આવ્યો. ૭૪
किं स्तः सुरेंद्रदत्तश्च । सुभद्रा च शुभास्पदे ॥ तेनेत्युत्कंठया पृष्टः । कश्चिनिश्चितधीजेगौ ॥ ७५ ॥ અર્થ શું અહિં કલ્યાણના સ્થાનસરખા સુરેંદ્રદત્ત અને સુભદ્રા છે? એવી રીતે તેણે ઉત્કંઠાપૂર્વક પૂછયાથી કેક બુદ્ધિવાન માણસે તેને કહ્યું કે, ૭૫
प्रश्नो देशांतरे शांत-वेष वक्त्येष ते स्थिति ॥ जगत्मतीतमप्येत-चेन्न जानासि तच्छृणु ॥ ७६ ॥ અર્થ:–હે શાંતષવાળા! આ તારે પ્રશ્નને તું દેશાતરમાં રહેતો હોય એમ સૂચવે છે. દુનિયામાં પ્રસિદ્ધ એવા આ વૃત્તાંતને જો તું નથી જાણતો તે સાંભળી છે ૭૬
वाईकेऽभूत्सुरेंद्रस्य । सूनुः क्लेशेन धम्मिलः ॥ ययौ स यौवने दैव-वैवश्याद्गणिकागृहं ॥ ७७ ॥
અર્થ:-સુદ્રદત્ત શેઠને તેની વૃદ્ધાવસ્થામાં કેટલેક કષ્ટ એક ધમ્મિલ નામે પુત્ર થયો હતો, પરંતુ કમને યૌવનવયમાં તે વેશ્યાને ઘેર ગયે.૭૭. છે.
तत्रानंगोरगापेत-चेतनः स चिरं स्थितः ॥ पित्राहूतोऽपि नायासीत् । प्राप्तसंयमधीरिव ॥ ७८ ॥
અર્થ-ત્યાં કામદેવરૂપી સર્ષના દંશથી નિક્ષેતન થઇને તે ઘણુ કાળ સુધી રહ્યો, તથા જાણે ચારિત્રની બુદ્ધિવાળે થય હેય નહિ તેમ તેના માતાપિતાએ બોલાવ્યા છતાં પણ તે પાછા આવ્યા નહિ. એ ૭૮ |
विपनौ पितरौ तस्य । व्ययाच निष्टितं धनं ।। ગત વિકીય મેવં તક વિષે વિતા | ૭૧ .
અર્થ–પછી તેના તે માબાપ ગુજરી ગયાં, તથા તેના ખરચથી ધન પણ ખૂટી ગયું, અને તે ઘમિલની સ્ત્રી આ ઘર વેચીને પતાના પિતાને ઘેર ગઈ. ૫ ૭૯ છે
सतोऽसतो वा को वेत्ति शुद्धि तस्याथ पाप्मनः ।। कुलप्रलयकाले हि । भवत्येवंविधाः सुताः ॥ ८० ॥