________________
( ૧૭૨ ) અર્થ-રૂપરૂપી રત્નની ખાણુસરખી તથા ગુણરૂપી લક્ષ્મીની પિટીસરખી તેણીને જોવા માત્રથી જ રાજાનું મન જમાઇની ચિંતાથી પીડિત થયું. છે ૮૨ છે
कः स्यादस्या वरो योग्यः । पग्रिन्या इव भास्करः ॥ इति पृष्टा विशांपत्या । कुलामात्या वभाषिरे ।। ८३ ॥
અર્થ:-કમલિની જેમ સૂય તેમ આને યોગ્ય ભર કેણ થશે? એમ રાજાએ પુછવાથી મોટા મંત્રીઓ બોલ્યા કે ૮૩
स्युर्नाथ कोटिशः कन्या । न कापि पुनरीदृशी ॥ रंगायोरगवल्ल्येव । भूयसीष्वपि वल्लिषु ॥ ८४ ॥
અથ–હે સ્વામી ! આ દુનિયામાં કોડેગમે કન્યાઓ હોય છે, પરંતુ આના સરખી કઈ પણ નથી, કેમકે ઘણું વેલડીઓમાં પણ નાગરવેલજ આનંદ આપનારી છે. જે ૮૪ છે
अस्या अस्थान विवाह-घटनाजन्मदुर्यशः ॥ असाकं पलितश्वेते । न मूर्ध्नि स्थातुमीश्वरं ॥ ८४ ॥
અર્થ –આ કન્યાના અગ્ય જગાએ વિવાહ કરવાથી ઉત્પન્ન થયેલે અપયશ આ અમારાં શ્વેત વાળવાળાં મસ્તકપર રહી શકે તેમ નથી. ૮૪ છે
मनुष्यो न क्षमोऽमुष्याः । प्रख्यातुमुचितं वरं ॥ येनेयं निर्मिता धात्रा । स एव स्याद्यदि प्रभुः ॥ ८ ॥ અર્થ:–આને લાયક વર કહેવાને મનુષ્ય તે સમર્થ નથી, માટે જે વિધાતાએ આને બનાવી છે, તે જ કદાચ તેણીને વર નિર્માણ કરી શકે તેમ લાગે છે. ૮૬ છે
तदर्हति महीपाल । बाला सेयं स्वयंवरं ।। पुण्यान्येवोपदेक्ष्यति । तदस्या उचितं पति ॥ ८७ ॥
અર્થ:–માટે હે સ્વામી ! આ કન્યા તો સ્વયંવરને એગ્ય છે, તથા તે વખતે તેણુનાં પુણેજ તેણીનો ઉચિત વર દેખાડી આપશે.
तेषामेकांतभक्तानां । मेने भूमानिमां गिरं ॥ राज्ञां हि मंत्रिणो नेत्रं । त्वनेत्रे तु मुखश्रिये ॥ ८८ ॥
અર્થ –એવી રીતે એકાંત ભક્તિવાળા તે મહામંત્રીઓનું વચન રાજાએ પણ માન્યું. કેમકે મંત્રીઓ રાજાઓની ખરી આંખ છે, બાકી ચર્મનેત્રો તે મુખની શોભા માટે છે. ૮૮ છે