________________
(૧૭૬ ). અર્થ:–મારા પિતાએ પોતે રાજાઓના સગુણ અવગુણને નહિ જાણુ શકવાથી મારા પર સ્નેહ લાવીને મારા માટે આ સ્વયંવર મંડપ રચ્યો છે. ૮ in
ये तातेन स्फुरचारु-चक्षुषापि न लक्षिताः ॥ गृहकोणकुटुंबिन्याते । लक्ष्या हि कथं मया ॥ ९॥
અર્થ:-હવે જે રાજાઓની મારા પિતા પિતાના ફરાયમાન મને હર ચક્ષુથી પણ પરીક્ષા ન કરી શક્યા તેઓની ઘરના ખૂણામાં બેઠેલી હું શી રીતે પરીક્ષા કરી શકીશ? છે
अमी विश्वेऽपि विश्वैक-मल्ला मल्लाभलोलुपाः ॥ तदावदातनेपथ्या । दृश्यते सदृशा इव ॥ १० ॥ અર્થ –જગતમાં એક સુભટસરખા મને પરણવાને લોલુપ થયેલા આ સર્વ રાજાઓ તે વખતે મનહર વસ્ત્રાલંકારોવાળા મને તે સરખાજ દેખાશે. | ૧૦ |
सुबोधं हि वयोवेष-रूपाद्यंभ इवोदधेः ॥ राजन्यकस्य दुर्बोधा । मुक्ता इव गुणाः पुनः ॥ ११ ॥ અથ–સમુદ્રના જળની પેઠે તે રાજપુત્રોના ઉમર વેષ તથા રૂપ, આદિક તે સુખે ઓળખી શકાશે, પરંતુ મોતીની પેઠે ગુણેને ઓળખવા મુશ્કેલ છે. કે ૧૧ છે
मया कश्चिदनिश्चित्य । निर्गुणश्चेवृतो वरः॥ તજ્ઞાતો ગમેઝોડ્યા ચયાત્રા પિતા ૨૨ ..
અથર–અને તેથી નિશ્ચય કર્યાવિના જે કદાચ નિર્ગુણ વર વાઈ ગયો તે આ રાજાઓને મેળે ફક્ત મારા પિતાને ખરચાલુજ થઇ પડેલો ગણાશે. જે ૧૨
निष्फलं जन्म नारीणां । नायके निर्गुणे ननु ॥ तदद्य राजकं रात्रौ । प्रेक्ष्यं प्रच्छन्नया मया ॥ १३ ॥
અર્થ:–વળી જે સ્વામી નિર્ગુણ મળે તો સ્ત્રીને જન્મ નિષ્કલ જાય છે, માટે આજે રાત્રિએ મારે છુપા વેશથી આ સર્વ રાજસમહની પરીક્ષા કરવી. . ૧૩
अथ सख्या सहाऽलक्ष्या-कृतिनिशि निशातधीः ॥ राजसासु सर्वेषु । बभ्राम भ्रमरीव सा॥ १४ ॥