________________
( ૧૬૪ ). रेरे हुताशन हताश मदंबिकायाः। सर्वस्वदातरि दुरुक्तिकरोऽसि कस्त्वं यन्मुंचसि ग्रुपतिभूरसना कराला । ज्वालाग्लीमधुहविःपरितर्पितोऽपि
અર્થ:–અરે દુષ્ટ હુતાશન! પોતાનું સર્વસ્વ આપનારની નિંદા કરનાર એ પણ તું મારી માતા પાસે શું હિસાબમાં છે? કે જેથી મધ ઘી આદિથી તૃપ્ત કર્યા છતાં પણ તું યમની જિહાસરખી ભયંકર ઝાળેની શ્રેણી કહાડી રહ્યો છે. ૩૧ છે क्षीरप्रदेऽपि पुरुषे विषदायकत्वं । हहो भुजंगम निजं गमयस्त्र गर्व ।। एषा मदीयजनी धनलक्षदेऽपि । यल्लीलया वदति तस्य विषं शतांशः॥
અર્થ:–વળી હે સર્ષ! દૂધ આપનાર પુરુષને પણ ઝેર દેવારૂપ તારા ગર્વને હવે તું છોડી દે? કેમકે લાખ ગમે ધન દેનારમાટે પણ આ મારી માતા ફક્ત સહેજમાં પણ જે ઉદ્દગારો કહાડે છે, તેની પાસે તારું ઝેર એક શતાંશ એટલે સેમે ભાગે છે. ૩ર છે _यथा मेऽतिप्रथामेति । प्रीतिस्तद्वचसाप्यहो । પત્તેિ પરોક્ષેપ એર્ન સા તથા ! રૂરૂ |
અર્થ –અરેરે તે ધમ્મિલને વચનથી પણ મને જે પ્રીતિ થતી હતી તે બીજાએ આપેલ લાખામે સોનામહેરેથી પણ થવાની નથી. છે ૩૩ છે
तनुगृहमनोऽपबरके । धीमंजूषामतिस्मृतिसमुद्गे ॥ निवसत क तस्य वचनं । क कांचनं त्वगुपरिनिवासि ॥ ३४ ॥ અર્થ –કેમકે મારા શરીરરૂપી ઘરમાં મનપી ઓરડામાં બુદ્ધિપી પેટીમાં મતિની યાદદાસ્તીપી ડાબડામાં વસનારૂં તે ઘમ્મિલનું વચન પણ ક્યાં? અને માત્ર ચામડી પર વસનારૂં સુવર્ણ ક્યાં? ૩૪
क ते मे दिवसाः सार-सुधारसमया इव ॥
મિ તુ પુર્ણાત્રાજૂ-વારસો || રવ | અર્થ–સારભૂત અમૃતરસસરખા તે મારા દિવસો ક્યાં? અને ધગધગતી ભઠીનો વડવાનલસરખા આ દિવસો ક્યાં? ૩પ છે
अतःपरं शरीरे मे । लगत्येकः स धम्मिलः॥ विरहव्याधिविध्वंसौ-षधं नो चेचितानलः ॥ ३६ ।।
અથર–આજથી માંડીને જો તેના વિરહરૂપી વ્યાધિને નાશ કરવામાટે ઔષધસમાન ચિતાગ્નિ મારા શરીરને ન લાગે તો પછી એક ધમિલજ મારું શરીર ભેગવી શકશે. જે ૩૬