________________
(૧૬૩ ) અર્થ: હવે ચૈતન્ય મલ્યાબાદ તે વસંતતિલકા વેશ્યા પણ ત્યાં પિતાના પ્રિયતમને નહિ જેવાથી જાણે આંતરડાં કપાઈ ગયાં હેય નહિ, તેમ અત્યંત દુભાવા લાગી. એ ૨૪ છે
मातः क मे प्रियोऽस्तीति । साथ पप्रच्छ कुट्टिनीं ॥ साप्याख्यत् पुत्रि जानाति । शुद्धि तस्याधम्मस्य कः ॥ २५ ॥
અથ–પછી તે કુટણીને પુછવા લાગી કે હે માતા ! તે મારે પ્રિયતમ ક્યાં છે? ત્યારે તે પણ બોલી કે હે પુત્રી! તે નીચની કેને ખબર છે? ૨૫ છે
मा मा पुनः पुनः प्राक्षी-न तस्य प्रतिभूरहं !! दरिद्रबहुले लोके । ज्ञायंते कति तारशाः ॥ २६ ॥
અર્થ-વળી તેનાવિષે મને ફરી ફરીને પુછીશ નહિ, હું કઈ તેની જામીન નથી, કેમકે દરિદ્વોથી ભરેલી આ દુનિયામાં તેના જેવા તે કેટલાએ રખડે છે. ૨૬ છે
द्विस्त्रिःप्रयोधितो वेत्ति । युक्तायुक्तं जडोऽपि हि ॥ वत्से स्वयं विदुष्यास्ते । कोऽयं लग्न कदाग्रहः ॥ २७ ।।
અર્થ:–કોઇ મૂર્ખ પણ બે ત્રણવાર કેહેવાથી યુક્તાયુક્ત સમજી જાય છે, ત્યારે હે પુત્ર! તું તે તેિજ ચતુર છે, તે પછી તેને આ કદાગ્રહ શું લાગ્યો છે? કે ૨૭ છે
त्वामेष्यंत्यमुना मुक्ता--मथ स्मेराजलोजना ॥ છે જે ન તori vથા / પ્રાણ સરોબિર ૨૮ |
અર્થ:–મગરવિનાની તલાવડીપ્રતે જેમ વટેમાર્ગુઓ તેમ તેણે ત્યજેલી તથા પ્રફુલ્લિત નેત્રકમલવાળી એવી જે તું, તેની પાસે હવે કયા ક્યો તરુણ પુરુષ નહિ આવે ? મે ૨૮ છે
सर्वथा निधनत्वाच्चे-द्यद्यस्मिन्नेव रज्यसि ॥ - તત્ દ્રષ્ટિ તાદશ શેના– વિનં | ૨૨
અર્થ:–વળી કદાચ બિલકુલ નિધનપણથી જે તું તે ધમિલમાંજ ખુશી હો, તે કહે છે તેવા કેઈક કંગાલને હું લાવી આપું.
साथ व्यर्चितयन्नून-मनयैव मम प्रियः॥ નવરાત્વીતા-સંવાદ સ નિરવાર | ૨૦ |
અર્થ:-હવે તે વસંતતિલકૂ વિચારવા લાગી કે ખરેખર આ ડેફરીએજ મદ્યોત્સવના મિષથી, મધ પાઇને મારા પ્રિયતમને કહાડી મેલ છે. તે ૩૦