________________
( ૮૪). અર્થ –ત્યારે રાજાએ મનમાં ચમત્કાર પામીને તેને પોતાની પાસે રાખે, કેમકે વેલડીઓમાં જેમ કલ્પવલ્લો તેમ ક્લાઓમાં વચનલા શ્રેષ્ઠ છે. તે ૩૪ છે
राज्ञा रत्नाकरेणेव । कल्पिताखिलवृत्तिकः ॥ पाल्यमानश्व पित्रेव । सोऽर्थानापन्नवानवान् ।। ३५ ॥
અર્થ–પછી મહાસાગર સરખા રાજાએ તેની સર્વ આજીવિકા કરી આપી, તથા પિતાની પેઠે પાયે, અને તેથી તે પણ નવીન ધનને પ્રાપ્ત થયા. ૩પ છે
स्वैराहारविहारादि-चेष्टासंतुष्टचेतसा ॥ શનિ પંર જાથાના–નિશ તેને તે નિરે રૂ .
અર્થ:–ઇચ્છા મુજબ ભેજન તથા વિહાર આદિકની ચેષ્ટાથી મનમાં આનંદ પામેલે તે કવિ હમેશાં પાંચ ગાથાઓ રચવા લાગ્યો. તે ૩૬ છે
ये महाकवयः शास्त्र-पारीणा: प्रतिभाजुषः ॥ तानवज्ञापदं कुर्वन् । राजारज्यत्तदुक्तिभिः ॥ ३७ ।।
અર્થ:–જે શાસ્ત્રોના પારંગામી તથા બુદ્ધિવાન મહાકવિઓ હતા, તેઓની પણ અવજ્ઞા કરીને રાજા ફક્ત તેની જ વાણુથી ખુશી થવા લાગ્યો. એ ૩૭ છે
ते दध्युरमुना राजा । हहा मूढेन मोहितः ।। यद्वा गोपेन गोपेऽयं । पीयते तत् किमद्भुतं ॥ ३८ ।।
અર્થ:–ત્યારે તે મહાકવિએ વિચારવા લાગ્યા કે અરે ! આ મૂહે તે રાજાને મેહિત કર્યો ! અથવા ગોપાલથી ( ગોવાળથી) ગોપાલ (રાજા) ખુશી થાય તેમાં શું આશ્ચર્ય છે ! છે ૩૮
सत्काव्येभ्योऽपि भूपानां । पायो नीचोक्तयः प्रियाः ॥ दुवृत्ता दयिता दास्यः । कुलस्त्रीभ्योऽपि कामिनां ॥ ३९ ॥
અર્થ ઉત્તમ કવિએનાં કાવ્યો કરતાં પણ પ્રાયે રાજાઓને નીચના વચનો પ્રિય લાગે છે, કેમકે કામી પુરૂષને કુલીન સ્ત્રીઓ કરતાં દુરાચારી દાસીઓ પ્રિય થઈ પડે છે. ૩૯ છે
राजप्रसादानध्यायः । कलावत्स्व खिलेष्वपि अयमत्र समायातो । दारियं च गृहेषु नः ॥ ४० ॥