________________
' અર્થ–પુત્રોથી પણ વધારે વહાલી તથા અનુક્રમે વૃદ્ધિ પામેલી તે યશેમતી યોગ્ય સમયે સ્ત્રીને લાયક કલાઓ શીખી. છે ૭૨ છે
का मे वपुषि हेमामे । विभूषा हेममंडनैः ।। इति सा शास्वती भूषां । गुणरत्नमयीं दधौ ॥ ७३ ॥ અર્થ: મારાં સુવર્ણ સરખાં શરીરમાં સુવર્ણના આભૂષણેની શી જરૂર છે? એમ વિચારીને તેણીએ ગુણેપી રવાલે શાશ્વતું આભૂષણ ધારણ કર્યું. તે ૭૩ .
सा तातं स्माह दत्ताहं । सुरेंद्रांगरुहे त्वया । मयापि खलु भर्तेति । स एव हृदि धारितः ।। ७४ ।।
અર્થ:–તેણુએ પોતાના પિતાને કહ્યું કે હે પિતાજી ! આપે મને સુરેદ્રદત્તશેઠના પુત્ર ધમ્મિલપ્રતે આપેલી છે, અને મેં પણ તેને જ મારા સ્વામી તરીકે હદયમાં ધારણ કર્યો છે. છે ૭૪
ततोऽपरं वरं कंचित् । कुर्वति कामलालसा ॥ सर्वसंपन्नदीशैले । शीले स्यामवकीर्णिनी ॥ ७५ ॥
અથ–માટે હવે કામની ઇચ્છાથી જે હું કદાચ બીજે વર કર્યું તે હું સર્વ સંપદારૂપ નદીને ઉત્પન્ન કરવામાં પર્વતસરખા શીલનો ભંગ કરનારી થાઉં. એ ૭૫ છે
यादृशस्तादृशो वास्तु । पति, धम्मिलः पुनः ॥ सकृत्कन्याः प्रदीयंत । इति न्यायो हि दुस्त्यजः ॥ ७६ ॥
અર્થ:–માટે તે ગમે તે હોય તે પણ મારો પતિ તે ધમિલજ છે, કેમકે કન્યા એકજ વાર અપાય છે, એ નીતિ ત્યજી શકાય તેમ નથી. તે ૭૬
एवं गाढाग्रहां लग्ने । शुभे बहुभिरुत्सवैः ॥ धम्मिलस्तामुपायंस्त । सत्वरं पितुराज्ञया ।। ७७ ॥
અર્થ –એવી રીતે દઢ નિશ્ચયવાળી તે યમતિને શુભ લગ્ન ઘણું મહત્સવથી ધમ્બિલ પિતાની આજ્ઞાથી તુરત પર. ૭૭ છે
स ध्यायंस्तं क्षणं शास्त्र-रसरिक्तमपार्थकं ।। वध्वा हस्तात्तया हस्त-भूषां समार पुस्तकं ।। ७८ ॥
અર્થ:–શાસ્ત્રના રસથી રહિત એવા પરણવાના તે સમયને તે નિરર્થક જતે ગણવા લાગ્યો, તથા સ્ત્રીના હસ્તમેળાપ સમયે તેણે પિતાના હાથના ભષણરૂપ પુસ્તક યાદ કર્યું. ૭૮ છે