________________
( ૧૨૪). आत्मैव यदि मे वैरी । तदलं परिदेवनैः ॥ इति ध्यायन् वृथोपायः । सोऽचालीदेकया दिशा ।। ८२ ॥
અર્થ:-વળી હું પોતે જ પોતાને જ્યારે વૈરી થયે ત્યારે હવે ખેદ કરવાથી સર્યું, એમ વિચારી વૃથા પ્રયત્નવાળે તે બ્રાહ્મણ એક દિશાતરફ ચાલે. છે ૮૨
જા જાતા ફરતૈ ર્વતઃ | द्विजः स जीवितोद्विग्नो । जगाहे गहनं चिरं ।। ८३ ॥
અર્થ –ત્યાં તે વનચર પશુઓ મારફતે પિતાના મરણને ઇચ્છવા લાગે, પરંતુ તેઓ પણ તેને મળ્યાં નહિ. એવી રીતે જીવવાથી કંટાળેલે તે બ્રાહ્મણ ઘણે વખત વનમાં ભટક્યો. ૮૩ છે
अदूरे ध्वानेतं नृणां । श्रुत्वा तत्र जगाम सः ।। कुद्दालशालिनः खानि । खनतस्तान् ददर्श च ।। ८४ ॥
અર્થ:–એવામાં નજીકમાં માણસોને શબ્દ સાંભળીને તે ત્યાં ગયે, તથા ત્યાં તેણે તે માણસને કેદાળીઓથી ખાણ ખેદતા જોયા.
क्षोणीखननसंरंभो । भोः किमेवं विर्धायते ॥ पृष्टास्तेनेति ते प्रोचुः । शृणु वैदेशिकोऽसि यत् ॥ ८५ ।। . અર્થ –તમે આ જમીન ખોદવાનું આવું કામ શા માટે કરે છે? એવી રીતે તેણે પૂછવાથી તેઓએ કહ્યું કે તું કેઈક પરદેશી લાગે છે, માટે સાંભળ ? . ૮૫
एष निःशेषदारिद्रय-द्रोहणो रोहणो गिरिः ॥ विप वप्रतटी सेय-ममेयमणिजन्मभूः ॥८६॥
અર્થ:–આ સર્વ દારિને નાશ કરનારે રેહણાચલ પર્વત છે, અને અગણિત મણિઓને પેદા કરનારી આ તેની મેખલા છે. આ ૮૬ છે
खनित्वेमा समासाद्य । रत्नराशि महद्युति ॥ दारिद्रयस्योदकं दास्या-महे निजगृहे गताः ॥ ८७ ॥
અર્થ:– આ ભૂમિ ખાદીને તેમાંથી મહાતેજસ્વી રત્નોનો સમૂહ મેળવીને અમે અમારે ઘેર જઈ દારિત્ર્યને જલાંજલિ દેઇશું. ૮૭
अथाप्तक्षोभलोभाब्धि-कल्लोलांदोलिताशया ॥ संजग्राह खनित्राद्यं । स हैमयवविक्रयात् ।। ८८ ॥