________________
અર્થ-જેણીના સાભાગ્યવાન શરીરે પિતાના સંગથી (ઉલટ) સુવર્ણના આભૂષણેને પણ ભાવ્યાં હતાં. તે ૨૮ છે
अभ्यस्याभ्यस्य सा नाट्य-कलाकोटिमुपागता ।। सभा भूमिभुजो भेजे । ज्ञापितुं सकलाः कलाः ॥ २९ ॥ અર્થ:–અભ્યાસ કરી કરીને નૃત્યકલાની ટોચે પહોંચેલી તે વારાંગને પોતાની સર્વ કલા દેખાડવા માટે રાજસભામાં ગઈ. . ૨૯ નાચતૂહરોત્તા–નાસ્તત્ર ઋક્ષાઃ |
g: iા યુવાન ! તેડપિ સર્વે સમઝાડ | ૨૦ |
અર્થ:-નૃત્યનું કુતૂહલ જોવા માટે ઉત્સુક મનવાળા લાખેગમે નગરના લેકે ત્યાં આવ્યા, તથા ધમિલસહિત તે સઘળા યુવાનીઆએ પણ ત્યાં આવ્યા. એ ૩૦ છે
कला परीक्षितुं स्वस्या । विज्ञप्तो नृपतिस्तया ।। परीक्षानिपुणं कंचित् । पौरलोकानयाचत ॥ ३१ ॥
અથ–પછી પિતાની કલાની પરીક્ષા કરવા માટે તેણુએ વિનવેલા રાજાએ નગરના લોકો પાસે માગણી કરી કે તમારામાંના કેઈક નિપુણ માણસે આની પરીક્ષા કરવી. . ૩૧ છે
सदसद्भावभेदज्ञो-ऽस्मासु पक्षिषु हंसवत् ॥ एक एवायमस्तीति । तै राज्ञोऽदर्शि धम्मिलः ॥ ३२ ॥ અર્થ:-પક્ષિઓમાં જેમ હંસ તેમ સત્યાસત્ય ભેદને જાણનારે અમારામાં આ એકજ છે, એમ કહી તેઓએ ધમિલને દેખાડશે.
पौरचक्रे पुरश्चक्रे । तमेवाथ नरेश्वरः ।। वंद्यो ोककलोऽपींदुः। किं पुनः स कलानिधिः ॥ ३३ ॥
અર્થ:–ત્યારે રાજાએ પણ નાગરિકેના સમહમાંથી તેનેજ અ-- ગાડી કર્યો, કેમકે જ્યારે એક કલાવાળે ચંદ્ર પણ નમવાલાયક છે, ત્યારે કલાઓના ભંડાર સરખા તે ધમ્મિલનું તો કહેવું જ શું ?. ૩૩
धम्मिले साक्षिणि क्षोणी-भुजः सदसि सा क्षणात् ।। कत्तु रंभेव जंभारे–रारेमे नाट्यमद्भुतं ॥ ३४ ॥
અર્થ:-હવે ધમ્મિલ સાક્ષિ હેતે છતે ઇંદ્રની સભામાં જેમ રંભા તેમ રાજાની સભામાં તેણીએ તુરત આશ્ચર્યકારક નૃત્ય કરવા માંડયું