________________
(૧૨) મારને સમારીના | પથતિ મુહુર્ણ : रुपाधिदैवतं साथ । तैः सहास्यमभाष्यत ॥ ४८॥ અર્થ –ત્યાં સિંહાસન પર બેઠેલી તથા દેવાંગનાથી પણ અધિક ૫વાળી અને દર્પણમાં પોતાનું મુખ જતી એવી તે વસંતતિલકાને તેઓએ હાસ્યસહિત કહ્યું કે છે ૪૮ છે
મદ્ર સુદ્રમુખ પાતર પુષ્ય પુરાતનૈઃ | साक्षानिधिरिवाराध्यो । धम्मिलो निर्भरं त्वया ॥ ४९ ।। .
અર્થ –હે ભદ્ર! તારે પૂર્વનાં પુણોથી આ સરેદ્રદત્તશેઠને પુત્ર ધમ્મિલ તારે ત્યાં આવેલ છે, તેને તારે સાક્ષાત નિધાનની પેઠે ખુબ સેવવો. તે ૪૯ છે
तस्यै समर्प्य तं वीरा । वारीक्षिप्तगजा इव ॥ व्यावर्तत पयस्यास्ते । फलितस्वपरिश्रमाः ॥ ५० ॥
અર્થ –હવે જેમ હાથીને ખાડામાં નાખે તેમ તેણુને ધમ્મિલને સેંપીને તે મિત્રો પોતાનો પરિશ્રમ સફલ થયેલો માનીને ત્યાંથી પાછા ગયા. ૫૦ છે
अनन्यभेदमप्यस्या । हृदयं वज्ररत्नवत् ।। सूचीमुखसखप्रज्ञः । स भीत्वा लीलयाविशत् ।। ५१ ।।
અર્થ:- હવે અન્યથી ન ભેદી શકાય એવાં પણ તેણુના વજસરખાં હદયને ક્રીડામાત્રામાં ભેદીને કુશાગ્રબુદ્ધિવાળો તે ધમ્મિલ તેમાં દાખલ થયે. . પ૧ છે.
सापि तं मधुरालापै-रालापीच्चारुलोचना ॥ चित्तचौरगिरी यस्पा-त्ता एवोत्पत्तिभूमयः ॥५२॥
અર્થ: પછી મનોહર નેત્રોવાળી તેણીએ તેને મિષ્ટવચનથી બેલા, કેમકે ચિત્તને ચેરનારાં વચનોની ઉત્પત્તિનાં સ્થાનકરૂપ તે વેશ્યાઓ છે. આ પર છે
स्वागतं स्वागतं पाण-प्रिय पादोऽवधार्यतां ।। महान् मयि प्रसादोऽयं । श्रयतामिदमासनं ॥ ५३॥ અર્થ:–હે પ્રાણપ્રિય ! આપ ભલે પધાર્યા, અહી આપને ચરણન્યાસ કરે ? આજે આપે મારા પર ઘણુ કૃપા કરી છે, આ આસન પર બીરાજે. પ૩ છે