________________
( ૧૦૩) कल्पं विना सिद्धरसः । सेवधिः शासनं विना ।। पुष्पं विना फलं लेभे । सहसाद्य त्वदागमे ।। ५४ ।।
અર્થ: આજે આપના પધારવાથી મને અચાનક કલ્પવિના સિદ્ધરસ મલ્ય, કેઈના કહેવાવિના નિધાન મલ્યું, તથા પુષ્પવિના ફલ મહ્યું છે. આ પ૪
कलापरीक्षणेऽभूस्त्वं । प्रियो मे नृपसंसदि ॥ इमं गेहमिदं देहं । तन्नीतिज्ञ कृतार्थय ।। ५५ ॥
અર્થ: રાજસભામાં મારી કલાની પરીક્ષા સમયે આ૫ મને પ્રિય થઈ પડયા છે, માટે હે નીતિજ્ઞ ! આપ આ મારું ઘર અને શરીર કૃતાર્થ કરો? . પપ .
सौभागिनेय नेयत्या-नया यदि तिष्टसि ।। तत्प्रयास्यसि मे हत्या-पापपंकस्य पात्रतां ॥५६ ॥ અર્થ-વળી હે સૌભાગ્યવાન મારી આટલી પ્રાર્થનાથી પણ જો આપ નહિ રહે તે હું જે આપઘાત કરીશ તે પાપરૂપી કાદવના આપને છાંટા ઉડશે. છે ૫૬ છે
नवाधिकारिभिस्तस्या । वचनैस्तन्मनः स्थिताः ॥ निरवास्यंत ते साधू-पदेशाः प्राग्नियोगिनः ॥५७ ।।
અર્થ:–એવી રીતે તેણુના વચનેપી નવા અધિકારીઓએ તેના મનમાં રહેલા સાધુઓના ઉપદેશરૂપી પૂર્વના અધિકારીઓને દૂર કર્યા. ૫૭
यातायात पुरा पौरा-चक्रुस्तन्मंदिरे न के ॥ स्थिरलम इवायातः । सौरेंद्रिन पुनर्ययौ ॥ ५८ ।।
અર્થ:–પૂર્વે તેણીને ઘેર ક્યા પુરૂ ન આવતા તથા પાછા જતા? પરંતુ આ ધમ્મિલ તે જાણે સ્થિરલગ્નમાં આવ્યું હેય નહિ તેમ ત્યાંથી પાછો વલ્યો નહિ. જે ૫૦ છે
एतदाकर्ण्य मित्रेभ्यः । सुभद्रा मुमुदेतरां ॥ दृष्ट्वा मोदं सधर्मिण्याः । सुरेंद्रोऽप्यन्वमोदत ॥ ५९ ॥
અર્થ:-હવે તે મિત્રો પાસેથી તે વૃતાંત સાંભળીને સુભદ્રા અત્યંત હર્ષ પામી, તથા પોતાની સ્ત્રીના હર્ષ જોઇને સુરેદ્ર પણ તેનું અનુમોદન કરવા લાગ્યો. તે પ૯ છે