SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૩) कल्पं विना सिद्धरसः । सेवधिः शासनं विना ।। पुष्पं विना फलं लेभे । सहसाद्य त्वदागमे ।। ५४ ।। અર્થ: આજે આપના પધારવાથી મને અચાનક કલ્પવિના સિદ્ધરસ મલ્ય, કેઈના કહેવાવિના નિધાન મલ્યું, તથા પુષ્પવિના ફલ મહ્યું છે. આ પ૪ कलापरीक्षणेऽभूस्त्वं । प्रियो मे नृपसंसदि ॥ इमं गेहमिदं देहं । तन्नीतिज्ञ कृतार्थय ।। ५५ ॥ અર્થ: રાજસભામાં મારી કલાની પરીક્ષા સમયે આ૫ મને પ્રિય થઈ પડયા છે, માટે હે નીતિજ્ઞ ! આપ આ મારું ઘર અને શરીર કૃતાર્થ કરો? . પપ . सौभागिनेय नेयत्या-नया यदि तिष्टसि ।। तत्प्रयास्यसि मे हत्या-पापपंकस्य पात्रतां ॥५६ ॥ અર્થ-વળી હે સૌભાગ્યવાન મારી આટલી પ્રાર્થનાથી પણ જો આપ નહિ રહે તે હું જે આપઘાત કરીશ તે પાપરૂપી કાદવના આપને છાંટા ઉડશે. છે ૫૬ છે नवाधिकारिभिस्तस्या । वचनैस्तन्मनः स्थिताः ॥ निरवास्यंत ते साधू-पदेशाः प्राग्नियोगिनः ॥५७ ।। અર્થ:–એવી રીતે તેણુના વચનેપી નવા અધિકારીઓએ તેના મનમાં રહેલા સાધુઓના ઉપદેશરૂપી પૂર્વના અધિકારીઓને દૂર કર્યા. ૫૭ यातायात पुरा पौरा-चक्रुस्तन्मंदिरे न के ॥ स्थिरलम इवायातः । सौरेंद्रिन पुनर्ययौ ॥ ५८ ।। અર્થ:–પૂર્વે તેણીને ઘેર ક્યા પુરૂ ન આવતા તથા પાછા જતા? પરંતુ આ ધમ્મિલ તે જાણે સ્થિરલગ્નમાં આવ્યું હેય નહિ તેમ ત્યાંથી પાછો વલ્યો નહિ. જે ૫૦ છે एतदाकर्ण्य मित्रेभ्यः । सुभद्रा मुमुदेतरां ॥ दृष्ट्वा मोदं सधर्मिण्याः । सुरेंद्रोऽप्यन्वमोदत ॥ ५९ ॥ અર્થ:-હવે તે મિત્રો પાસેથી તે વૃતાંત સાંભળીને સુભદ્રા અત્યંત હર્ષ પામી, તથા પોતાની સ્ત્રીના હર્ષ જોઇને સુરેદ્ર પણ તેનું અનુમોદન કરવા લાગ્યો. તે પ૯ છે
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy