________________
જ તે કદ
છે. પરંતુ તેણીના 3 ઉમે તો
अशिश्वी वृद्धिकार्येषु । सुभद्रामपि नामतः ॥ रिक्तां तिथिमिवाशेषो । जनो मां दूरयिष्यति ॥ ४३ ॥
અર્થ –વધામણના કાર્યમાં નિરૂપયેગી એવી ભદ્રા નામની રિક્તા તિથિની પેઠે મને સર્વ લેકે દૂર કરશે. ૪૩ છે
एवं विकल्पदावाग्नि-दग्धनिवृतिपादपा ॥ पादपातेन मंदेन । सौधमध्यमियाय सा ।। ४४ ॥
અર્થ_એવી રીતનાં વિકાસપી દાવાનલથી પોતાના આનંદરુપી વૃક્ષના બળી જવાથી મંદ મંદ પગલાંથી તે ઘરની અંદર આવી.
उदियाय दिनेशोऽथा-नेशनैशं तमो भुवि ॥ तस्या आस्येऽनपत्य-दुःखोत्थं ववृधे पुनः ॥ ४५ ॥
અર્થ_એવામાં સૂર્ય ઉગ્યે, તથા રાત્રિ સંબંધિ અંધકાર નષ્ટ થયે, પરંતુ તેણીના મુખપર વંધ્યાપણાના દુઃખથી ઉત્પન્ન થયેલ અંધકાર વૃદ્ધિ પામે. ૪૫ છે
प्रससुस्तन्मुखाच्छैत्य-निःस्वा निःश्वासवायवः ॥ अंतर्दीप्तांगभूञ्चिता-चितापरिचिता इव ॥ ४६ ॥
અર્થ:–અંતરમાં સળગેલી પુત્રની ચિંતાપી ચિતાના પરિચય વાળ જાણે હોય નહિ તેમ તેણીના મુખથી ઉષ્ણ નિ:શ્વાસના વાયુઓ નિકળવા લાગ્યા છે ૪૬ છે
न सस्नौ न पपौ नापि । जघास न जहास च ॥ जातसर्वस्वनाशेव । केवलं प्ररुरोद सा ॥ ४७ ॥
અર્થ જાણે પોતાની સર્વ મિલકત નાશ પામી હેય નહિ તેમ તે સાન કરતી નથી, જલ પીતી નથી, ખાતી નથી, તથા હસતી નથી, પરંતુ કેવલ રડ્યાજ કરે છે. કે ૪૭ છે
सा मुक्तसर्वव्यापारा । नंदनादरसंगता ॥ વિરુક્ષદામૂત્ર—વિયોનિન્ય યોનિની | ૪૮
અર્થ:–તજેલ છે સર્વ કાર્ય જેણુએ એવી, તથા પુત્રના આદરમાંજ (નંદનવનના આદરમાં જ) લીન થયેલી તથા વિલક્ષદષ્ટિવાળી (અદશ્યમવાળી) અને પુત્રના વિયેગવાળી છતાં પણ તે ગિનીસરખી થઈ. ૪૮ છે