________________
( ૬ ) અર્થ જેને ઘણું પુત્ર હેય તે પ્રાર્થે નિધન હેય, અને જેને ધન હોય તેને પુત્રો ન હોય, માટે હે વિધિ! તારી તે ચેષ્ટાને ધિક્કાર છે.
भीरुत्वाच्छंकनीयत्वात् । कष्टं स्त्रीजन्म सर्वदा ॥ तत्रापि मम वंध्यात्वं । दग्धोवं स्फोटकायते ॥ ३७॥
અર્થ –બીકણપણાથી તથા શંકાશીલપણાથી સ્ત્રીને અવતાર હમેશાં દુ:ખદાઇ છે, તેમાં પણ મને જે વંધ્યાપણું પ્રાપ્ત થયું છે તે દાઝયાપર ઊંડલા જેવું થયું છે. જે ૩૭ છે
यथा सरो विना नीरं । यथा वीरं विरूथिनी ॥ प्रासादश्च विना केतुं । विना हेतुं यथा वचः ॥ ३८ ॥
અર્થ-જેમ જલવિના સરોવર જેમ સુભટવિના સેના, વજાવિના દેવમંદિર, કારણ વિનાનું બોલવું, છે ૩૮
यथा भूपो विना न्यायं । विना चायं यथा व्ययः ।। વક્ષુર્વિના થવાશંસ્ત્રાર્થ સૂર્ય વિના અથાગ ૨
અર્થ:-ન્યાયવિના રાજા, આવકવિના ખરચ, ચક્ષુવિના મુખ, વાજિત્રવિના નાટક, ૩૯ .
यथा वक्षो विना हारं । सदाचारं विना गुरुः ॥ तथा न मे गृहं चित्ता-नंदनं नंदनं विना ॥ ४० ॥
અર્થ:-હારવિના વક્ષ:સ્થલ, તથા સદાચારવિના જેમ ગુરૂ તેમ ચિત્તને આનંદ કરનારા એવા પુત્રવિના મારું ઘર શોભતું નથી. ૪૦
न मुदे मम देव्योऽपि । या नित्यमनपत्यकाः ॥ धन्यानां धुरि मन्येऽहं । कृमिलाः कुर्कुटीरपि ॥ ४१ ॥
અર્થ:–જેઓ હમેશાં સંતાનરહિત છે એવી દેવીએ પણ મને હર્ષદાયક થતી નથી, પરંતુ ઘણા સંતાનવાળી એવી કુકડીઓને પણ હું અતિ ધન્ય માનું છું. ! ૪૧ -
अभद्राया सुभद्रेति । मम नाम बितन्वती ॥ पितृस्वसापि सा मन्ये । स्खलिता नाम कर्मणि ॥ ४२ ॥
અર્થ-હું ધારું છું કે અભદ્ર એટલે અમંગલપ એવી જે હું તેનું સુભદ્રા નામ પાડનારી મારી તેફઇ પણ નામ પાડવામાં ભૂલી હેય એમ જણાય છે. જે ૪૨