SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ) અર્થ જેને ઘણું પુત્ર હેય તે પ્રાર્થે નિધન હેય, અને જેને ધન હોય તેને પુત્રો ન હોય, માટે હે વિધિ! તારી તે ચેષ્ટાને ધિક્કાર છે. भीरुत्वाच्छंकनीयत्वात् । कष्टं स्त्रीजन्म सर्वदा ॥ तत्रापि मम वंध्यात्वं । दग्धोवं स्फोटकायते ॥ ३७॥ અર્થ –બીકણપણાથી તથા શંકાશીલપણાથી સ્ત્રીને અવતાર હમેશાં દુ:ખદાઇ છે, તેમાં પણ મને જે વંધ્યાપણું પ્રાપ્ત થયું છે તે દાઝયાપર ઊંડલા જેવું થયું છે. જે ૩૭ છે यथा सरो विना नीरं । यथा वीरं विरूथिनी ॥ प्रासादश्च विना केतुं । विना हेतुं यथा वचः ॥ ३८ ॥ અર્થ-જેમ જલવિના સરોવર જેમ સુભટવિના સેના, વજાવિના દેવમંદિર, કારણ વિનાનું બોલવું, છે ૩૮ यथा भूपो विना न्यायं । विना चायं यथा व्ययः ।। વક્ષુર્વિના થવાશંસ્ત્રાર્થ સૂર્ય વિના અથાગ ૨ અર્થ:-ન્યાયવિના રાજા, આવકવિના ખરચ, ચક્ષુવિના મુખ, વાજિત્રવિના નાટક, ૩૯ . यथा वक्षो विना हारं । सदाचारं विना गुरुः ॥ तथा न मे गृहं चित्ता-नंदनं नंदनं विना ॥ ४० ॥ અર્થ:-હારવિના વક્ષ:સ્થલ, તથા સદાચારવિના જેમ ગુરૂ તેમ ચિત્તને આનંદ કરનારા એવા પુત્રવિના મારું ઘર શોભતું નથી. ૪૦ न मुदे मम देव्योऽपि । या नित्यमनपत्यकाः ॥ धन्यानां धुरि मन्येऽहं । कृमिलाः कुर्कुटीरपि ॥ ४१ ॥ અર્થ:–જેઓ હમેશાં સંતાનરહિત છે એવી દેવીએ પણ મને હર્ષદાયક થતી નથી, પરંતુ ઘણા સંતાનવાળી એવી કુકડીઓને પણ હું અતિ ધન્ય માનું છું. ! ૪૧ - अभद्राया सुभद्रेति । मम नाम बितन्वती ॥ पितृस्वसापि सा मन्ये । स्खलिता नाम कर्मणि ॥ ४२ ॥ અર્થ-હું ધારું છું કે અભદ્ર એટલે અમંગલપ એવી જે હું તેનું સુભદ્રા નામ પાડનારી મારી તેફઇ પણ નામ પાડવામાં ભૂલી હેય એમ જણાય છે. જે ૪૨
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy