________________
( પપ) लभते निर्मलात्मापि । नीचसंगाद् गुणच्युति ॥ પક્ષ શામજો –ાથઃ પતિતપૂરે છે ક૭ |
અર્થ-નીચના સંગથી નિર્મલ માણસ પણ પિતાના ગુણે ગુમાવી બેસે છે, તું જે કે ઉષરભૂમિપર પડેલું વરસાદનું પાણી પણ ખારું થઈ જાય છે. તે ૪૭
निष्कलः कुकलत्रेण । मिलितः स्यान्महानपि ॥ कलाहीनः कुहयोगे । किं न राजापि जायते ॥ ४८ ।।
અર્થ:–ખરાબ સ્ત્રીના સંગથી મહાન પુરૂષ પણ કલારહિત થાય છે, કેમકે અમાવાસ્યાના સંગથી ચંદ્ર પણ શું કલારહિત થતો નથી?
विषवल्ली विनाशाय । प्रायः पार्थे निषेदुषां ॥ भवद्वयविनाशाय । ध्यातमात्रा अपि स्त्रियः ॥ ४९ ।।
અર્થ:-રી વેલડી કાર્યો કરીને પાસે બેઠેલા પ્રાણીઓને નાશ કરે છે, પરંતુ સ્ત્રીઓ તે તેણીના ફક્ત ધ્યાનથી જ બન્ને ભવોમાં વિનાશ કરનારી થાય છે. તે કહે છે
अमुच्यमाना ज्वलिता-लानवत्तापहेतवः ॥ नार्योऽनार्योचिता दूरे । विमुक्ता यैर्जयंतु ते ॥ ५० ॥
અર્થ: જે તે સ્ત્રીઓને તજવામાં ન આવે તો તેઓ બળેલા થાંભલાની પેઠે તાપ કરનારી થાય છે, માટે એવી નીચને ગ્રહણ કરવાલાયક સ્ત્રીઓ જેઓએ દૂર તજી છે, એવા તે (મુનિઓ ) જયવતા વર્તા? કે ૫૦ છે
इति तद्वाक्यचंद्रांशु-स्फीतवैराग्यसागरः ।। भवोद्विग्नो नवक्षेत्र्यां । सोऽव्ययीदखिलं धनं ॥५१॥
અર્થ એવી રીતનાં વરરૂચિનાં વચનોપી ચંદ્રના કિરણોથી ધમ દત્તને વૈરાગ્યરુપી સમુદ્ર ઉદ્ઘસાયમાન થયે, અને તેથી સંસારથી કંટાળીને તેણે પોતાનું સઘલું ધન નવ ક્ષેત્રમાં વાપર્યું. ૫૧ છે
घनेन तपसा भेत्सु-कामः संसारपंजरं ॥ રવિરજી બાવકા ર પ કુમતિશેર | ૨ |
અર્થ:–નિબિડ (ઘણુ૫) તપથી સંસારરૂપી પાંજરાને ભાંગવાની ઇચ્છાથી સ્ત્રીથી વિરક્ત થઇને તેણે સુમતિ નામના ગુરુની પાસે દીક્ષા લીધી. . પર છે