________________
વિશ્વઈતિહાસના પિતામહ ઈસ
આ લેાકેાનાં ટોળાં
પછી એક કે એ સૈકાઓ પસાર થાય છે ત્યારે મેાકાટામનાં શિખરો પરથી નાઈલના નિચાણપર ઉતરી આવતાં દેખાય છે. ઇતિહાસના સમય તેમને પગલે પગલે આગેકૂચ કરે છે. આ આગેકૂચના રૂપમાં પથ્થરયુગ તામ્રયુગમાં પલટાઈ જાય છે. આ આગેકૂચના રૂપમાં પથ્થરયુગનાં આ માનવા તામ્રયુગનાં માનવા બનીને તાંબાનાં સાધનાથી અને શસ્ત્રોથી સજ્જ બને છે.
33
જીવનની આ નવી સજાવટમાં નાઇલમૈયાના કિનારા ઉપર ઉભેલાં માનવે આ મહાનદીના મિજાજના અને તેના હલનચલનને અને તેની ભરતી અને એટના અભ્યાસ કરે છે. આ માનવામાં આનુખીસ નામના આગેવાન તારાઓને અભ્યાસ કરતાં શીખવે છે અને હારસ નામને ચિંતક સુરજ, અને ચંદ્રનું અવલાકન કરે છે. આ, બને ચિતકાએ પૃથ્વી અને આકાશના અભ્યાસમાંથી કેલેન્ડર રચવા માંડ્યું છે. આ કેલેન્ડરમાં સમય, પહેલીવાર તવારીખનું રૂપ ધારણ કરે છે.
પણ ઇતિહાસની સીમાની તવારીખ તે અહિં કથારની ય શરૂ થઈ ગઈ છે. હજારો વર્ષ પહેલાં મીનીસ નામના રાજવંશની દંતકથા આ પ્રદેશપર વણાઈ ગઈ છે. જીમના બે ભાગ પડી ગયા છે. એક ઉપલાણ ઇજીપ્ત અને ખીજું નિચાણુ ઇચ્છસ. આ બંને સિના પહેલા રાજવંશ મીનીસનું નામ ધારણ કરે છે.
ઇજીપ્તની સંસ્કૃતિની પહેલી શહેનશાહતનું નામ મીનીસ છે. એબિકાસના ઉલ્લેખ પ્રમાણે પહેલા શહેનશાહથી જ રાજાને ભગવાન બની જવાના રોગ અહીં ચાલુ થઈ ગયા છે. ભારતના કૃષ્ણ અને રામ જેવા ભગવાન બની ગયેલા આ શહેનશાહ મિના નામને ધારણ કરે છે. આ શહેનશાહતનું પાટનગર મેમ્બ્રીસમાં છે. આ પાટનગર વિશ્વઈતિહાસનું પહેલું પાટનગર બને છે, અને સમાં શહેનશાહના વશવેલા શરૂ થઈ જાય છે.
એકવીશ રાજવશાના ત્રણ શાસનતમા
ચ્છિત દેશપર રાજ્ય કરનાર શાસનનું સ્વરૂપ મીનીસની હકુમતવાળું રજવાડી રૂપ હતું. ઈસના પહેલા બાદશાહ મીનીસ થયા. ફારાહ નામની શહેનશાહતના આ પહેલા શહેનશાહ પહેલા રાજવંશ બન્યા. પછી એકત્રીસ રાજવંશાએ ઇજીપ્ત પર રાજ્ય ચલાવ્યું.
એકત્રીસ રાજવ ંશેાના શાસન સમય ત્રણ તબક્કામાં વહેંચાયા, ઈજીપ્ત પર શાસનનાં આ ત્રણ સ્વરૂપો જુનું શાસન, મધ્યશાસન અને નૂતનશાસન તરીકે
૫