________________
સ્વ. માતુશ્રી સ ંતાબેન વણા શી ગાડા
પૂજ્ય માતુશ્રી,
આપે . અમારા જીવન ઘડતરમાં ધાર્મિક સંસ્કારનું સિ ંચન કર્યું તેમજ અમાને એ જ સસ્કારીએ ધર્મ કાર્યો તેમજ સતકાર્યો કરવાની પ્રેરણા આપેલ છે. આપ પૂજ્ય સત સતીશ્રીએના દર્શન કરી . તેઓના સતસ ંગના અનુપમ લાભ લઇ રહ્યા છે અને લક્ષ્મીના સયુ સન્માર્ગે કરી રહ્યા છે! જે કાર્ય અમેાને પણ તેજ માર્ગે જવા પ્રેરણા આપી રહ્યું છે. લી. આપના પરિવાર
થાનગઢ નિવાસી
સ્વ. શાંતાબેન પીતાંબરદાસ દાશી
જન્મઃ ૧૬-૮-૧૫ અવસાન : ૨૮-૭-૬૯
શ્રી પાનાચંદ્રભાઇ ડુંગરશીભાઇ તુરખીયા
તેઓશ્રી સાહસેાદાગર, ઉદારચરિત અને દાનેશ્વરી છે. અનેક ધાર્મિક કે સામાજીક, શૈક્ષણિક કે વૈદકીય, સસ્થાઓને નવપલ્લિત કરેલ છે. ઝાલાવાડી સભા, શ ખેશ્વર ભેાજનશાળા અંધેરી કલીનીક દશા શ્રીમાળી ભેાજનાલય, માટુંગા જૈન કેળવણી મંડળ જીવદયા મંડળ, સુરેન્દ્રનગર પાષધ શાળા જોરાવરનગરમાં શાળા, સુરત હેાસ્પીટલ વગેરે સાંસ્થાએ તેની સાક્ષી પુરે છે.
અમારા સ્વ. પૂ. માતુશ્રી જેએશ્રીના ધમ તેમજ સંસાર જીવન જીવવાના આદર્શ અમે સૌ સ્વજને માટે પ્રેરણા સ્ત્રોત સમેા હતા. એવા સહુદી માનુશ્રીના આત્માને અમે ચીર શક્તિ પ્રાથી એ છીએ.
આપના બાળકા.
મહેન્દ્ર—બીપીન --~હીતેન્દ્ર તથા અ.સૌ. વર્ષા, અ.સૌ. હંસા. અ. સૌ. વ્હેન ભારતી
સંત ચરણ રજ પીતાંમ્બરદાસ ત્થા કુટુ બીજને