________________
श्रीभोध-त्यु નિર્યુક્તિ ભાગ-૨
॥४१॥
ओ.नि.भा. : नवि ऊणा नवि रित्ता अविवच्चासा य पढमओ सुद्धो ।
सेसा होंति असुद्धा उवरिल्ला सत्त जे भंगा ॥ १६६॥ नापि न्यूना नाप्यतिरिक्ता अविपर्यासेण च, अयं प्रथमो भङ्गः शुद्धः, शेषं सुगमं । ચન્દ્ર, : હવે ભાગ્યકાર શુદ્ધ અને અશુદ્ધ ભાંગાનું પ્રદર્શન કરવા માટે કહે છે કે
मोधनियुत्ति-भाष्य-१६ : थार्थ : न्यून ५९ नल, अतिरित 491 नल, अविसिवाणी... | पहेलो भो શુદ્ધ છે. ઉપરના જે સાત ભાંગા છે, તે અશુદ્ધ છે.
ટીકાર્થ : ન્યૂન પણ નહિ, અતિરિક્ત પણ નહિ અને વિપર્યાસ વિનાની પ્રતિલેખના... આ પહેલો ભાંગો શુદ્ધ છે. ગાથાનો બાકીનો ભાગ સ્પષ્ટ છે.
वृत्ति : इदानीं ये तेऽशुद्धाः सप्त भङ्गकाः प्रदर्शितास्त एवं भवन्ति - ओ.नि. : खोडणपमज्जणवेलासु चेव ऊणाहिआ मुणेयव्वा ।
अरुणावासग १ पुव्वं २ परोप्परं ३ पाणिपडिलेहा ॥२७०॥