________________
૫
આજે લેાકેાની કેવી પરિસ્થિતિ છે? જીવન ધેારણ ઉંચું કેમ આવતું નથી ? લાંચીયા– ખાતું બહુ છે. એટલે ઉંચુ આવતુ' નથી. અહી' કાળા કર્યાં કરશે પણ કમને શરમ નથી. કર્મોના કોયડા અફર છે. એને ઉકેલવા સહેલે નથી. પુન્યના ઉત્ક્રય હોય તે પાપ કરવામાં ફાવટ આવે પણ અંતે તે ભાગવવું જ પડે છે. ક્રુતિને જ દેખાડે છે. દુર્ગતિમાં ન જવુ' હાય તે ધર્માંતુ શરણુ' લ્યે. ધમ દુતિમાં પડતાં જીવને અટકાવે છે. તમે ધર્મીને સેવા. આ ધર્માંરૂપી બગીચા છે. તેમાં પ્રવેશ કરે તેા શાંતિ મળશે, આનંદ મળશે. ધમ માં બધી ચાકખી વાત છે. અહીંના મેટો શહેનશાહ હાય, ફુલની શૈયામાં સુનાર હાય, છતાં કાળાં કમ કરે તે તેને આગની પથારીમાં સુવું પડે છે.
ક પેાતાના ફળ આપે ત્યારે અન્ધવનુ અન્ધવપણું પણ રહેતું નથી. મહાઆરંભ કરી, હિંસાકારી કર્મી માંધવા વાળા, મહાપરિગ્રહ વાળા નારકીમાં જાય છે. જે પરિગ્રહમાં તમને સુખ લાગે છે એને જ્ઞાનીએ નરકનું કારણ કહે છે. ગાંધીજી લગે!ટી પહેરતા હતાં. મગફળી ખાતા હતા. ઘર ભરવું હાત તા કરોડો રૂપીયા ભેગા થાત. જ્યાં જાય ત્યાં તેને ઢગલેા નાણું મળી જાત. પણ તેઓ અપરિગ્રઙી હતાં અને દેશની સેવા કરતા હતાં. આજે કોઈ માણસ ચારી કરે છે. એ તમારી નજરમાં હલક ગણાય છે. જ્યારે તમે ધેાળી ગાદી અને તકીયે એસી કઈકના ગળા કાપેા છે. તેનેા તમને શે। ઈંડ મળશે ? એના વિચાર કર્યાં છે? બહારના ચાર સારા પણ ઘરના ચાર બહુ ખરામ છે. કયાં મહાવીરના શ્રાવકો અને કયાં અત્યારના શ્રાવકે ? ન્યાય, નીતિ અને સદાચાર આફ્રિ શ્રાવકના એકવીશ ગુણુ છે. એમાંથી એક ગુણુ તા અપનાવા. આદશ શ્રાવક બનવુ' હાય તા દુનિયાને ઠગવી ન જોઇએ.
ખરાખેાટા હીસાબેાથી કમાણી તું છુપાવે છે, ખુલે ચારી રૂશ્વતથી ઘરા ઘર તું પતાવે છે, પ્રભુ પૂરા પ્રમાણિક છે અહીંયા તું કરે છે, એવી પતાવટ ત્યાં નહી ચાલે (ર) બનાવી લે તું દુનિયાને પરન્તુ યાદ રાખી લે બનાવટ ત્યાં નહીં ચાલે (૨)
ખરા ખેાટા કરી હરામનુ દ્રવ્ય લાવે પણ એ ભાગવાશે? આજે માણસનું મૃત્યુ ચપટીમાં છે. ઘણાંને હાર્ટ ફેઇલ થઈ જાય છે. મળેલુ લાગવી પણ શકતા નથી. ધન માટે કેટલી ચારી કરી છે? કેટલી જાતના ચાપડા મનાવા છે? જ્યારે ચારી ખુલ્લી પડે છે ત્યારે ઘરઘર રૂશ્વતથી પતાવે છે! શ્રાવકના કામ આવા ન હેાય. ખાર વ્રત એ શ્રાવકનુ જીવન છે, ચારિત્ર છે. શ્રાવકના ધર્મીમાં તા આવેા!
દૃષ્ટાંત :—એક વખત એક શેઠ નિર્દોષ હાવા છતાં ખેાટી રીતે પકડાઈ ગયા.