________________
, મૂળ જૈન ધર્મ અને શ્વેતાંબરેને દા
મૂળ સૂવે અમારી પાસે છે એમ કહી શ્વેતાંબરે પિતે પ્રાચીન છે એમ દાવો કરે છે. પણ તેમના જ મૂળ આચારાંગ સત્રમાં સાધુએ માટે વસ્ત્રધારણ પ્રરૂપેલ નથી એ વાત છુપાવે છે. એટલું જ નહિ પણ વસ્ત્રધારણને શાસ્ત્ર સિદ્ધ કરવા માટે તેમણે જુદે જુદે વખતે સોના અર્થમાં ફેરફાર કર્યા છે, સર્વેમાં અનેક નવા ફેરફાર કર્યા તથા વસ્ત્રાપાત્રાદિ વધારતા જવા માટે અનેક નવા નવા શાસ્ત્રો બનાવ્યા.
એટલે વેતાંબરએ મૂળ જન ધર્મનું સ્વરૂપ કાયમ રાખ્યું નથી.
દિગંબોને દા દિગંબરોએ પણ અપવાદનો ઈન્કાર કરીને નગ્નત્વને એકાંતવાદ પકડશે કે જે જન સૂત્ર સિદ્ધાંતની વિરુદ્ધ છે. અને મૂળ પ્રાચીન સૂત્રે શાસ્ત્રો પિતાના મતની વિરુદ્ધ જતા હોવાથી તેમણે વે. મૂળ પ્રાચીન સ વિચ્છેદ ગયાનું જાહેર કર્યું.
નગ્નત્વના એકાંત આગ્રહથી ઘણું બાબતોમાં વિરોધ આવ્યો ત્યારે નગ્નત્વના આગ્રહને, મતાગ્રહને વળગી રહીને સ્ત્રી મુકિત વગેરે વિરોધે ઉત્પન્ન કર્યા કે જે વિરોધની સંખ્યા એક વખત ૮૪ સુધીની ગણાતી હતી. આજે વખતે એથી પણ વધારે સંખ્યા થઈ હોય. ( દિગંબરે પાસે કોઈ પણ પ્રાચીન ગ્રંથ નથી. દિગંબરોએ પિતાના મતને પુષ્ટિ આપનારા નવા શાસ્ત્રો બનાવ્યા. પરંતુ બધા મતભેદે એકદમ ઉભા થઈ જતા નથી એટલે તેમના જ જુના શાસ્ત્રો તેમની હાલની માન્યતા ખોટી છે એમ સાબિત કરવા લાગ્યા. દાખલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org