________________ બહાર નીકળે ત્યાં નગરની યુવાન બાઈઓ ઘરકામ પડતા મૂકી એમને જેવા દોડતી ! અને જોઈ જોઈને એવી રાજની. રેડ થઈ જતી કે જોઈ લીધા પછી પણ ત્યાંથી ખસતી નહતી.. ને વસુદેવને ટગર ટગર જોયા જ કરે ! કેટલીક વળી પૂંઠે. પૂઢ જેવા જાય! રૂપરૂપના અંબારસમી પણ યુવાન કુમારીએ. અને પરણેલીઓ જ્યાં ચાહીને વસુદેવને ટગર ટગર જોવાનું કરે ત્યારે વસુદેવ જે એમની ઉપર પોતે નજર નાખે, તો. તે એ સ્ત્રીઓ કેટલી ફાલી–ફૂલે? અને કેવા આંખના લહેકા. લગાવે? કે રાગ વરસાવે? આ સૌભાગ્ય શાનું ફળ ? પૂના નંદીષેણના ભવે ચારિત્ર, તપ અને વૈયાવચ્ચના. મહાન ધર્મની સાધના કરી હતી એનું આ ફળ હતું. બી. કેવી થઈ એ જુઓ - નંદીષેણુની ધર્મ–સાધના: - વસુદેવ પૂર્વ ભવે નંદીષેણ એક વણિપુત્ર, તે રૂપે કૂબડા. જે! કમભાગે નાની ઉંમરમાં માતા-પિતા મરી ગયા, અને ધન–માલ સગા-સ્નેહી લૂંટી ગયા! તે બિચારે નંદીષેણ, ભિખારી જે બની ગયેલ. એ ભટકતો સાળના ગામ ગયે, સુખી મામાએ આશરે તો આગે, પણ ઘરનાં કામ. કરતા નેકર જેવી સ્થિતિમાં રાખીને આશરે આપ્યો. ખેર, નોકરી–સેવા મામા-મામીની અને એમની સાત દીકરીઓની એ સારી બજાવે છે, એથી મામાએ એને લાગણીથી આશ્વાસન આપ્યું કે “એક દીકરી તને પરણાવીશ.” હવે સૌથી મોટી દીકરી ઉંમરમાં આવી ત્યારે એને કહે “જે બેન! બીજે પરણીશ તો અમારાથી છૂટા પડવું