________________ રાજાની રાણું અભયા સામે ય પૂર્ણ બ્રહ્મચર્ય જાળવી રાખ્યું ! શૂળિએ ચડવાની સજાની સામે રાણુ પર દયા–અહિંસા-ધર્મ બરાબર જાળવી રાખે ! અને શૂળિનું સિંહાસન થઈ જવા સુધીના દેવતાઈ માન-સન્માન મળવા છતાં ત્યાગમય ચારિત્રમાણે ચડી જઈ પૂર્ણ દર્શન-જ્ઞાન–ચારિત્રધર્મની સાધના કરી! તો મોક્ષ સંપત્તિ પામ્યા! સંપત્તિ એ ધર્મનું ફળ છે. (3) સુખભેગ એ ધર્મનું ફળ : ધો : જ્ઞાનીઓ કહે છે, સુરાજ્ય અને સંપત્તિની જેમ મનગમતા ઊંચી કેટિના સુખભેગ પણ ધર્મનું ફળ છે. કાકં. દીને ધન્યકુમાર ૩ર કોડ નૈયાને માલિક બની ૩ર દેવાંગનાશી પત્ની સાથે દોગંદક દેવતાની જેમ રંગરાગ ભેગ ભગવતે ! તે પૂર્વ જન્મ વિશુદ્ધ કોટિના ધર્મની આરાધના કર્યાનું ફળ હતું. એ ધર્મ વિશુદ્ધ કેટિને એટલે કોઈપણ જાતના દુન્યવી પદાર્થની લેશમાત્ર આશંસા વિનાને! અને વધતા જતા સંવેગ–વૈરાગ્યના શુભ ભાવથી આરાધેલો! એટલે જ પ્રખર પુણ્યાનુબંધી પુણ્યના ગે અહીં યુવાવસ્થામાં જ સંસાર ત્યાગ કરી ચારિત્રમાર્ગ અપનાવી લીધેલે ! અને એમાંય દીક્ષાદિવસે જ છઠ્ઠ છડૂના પારણે આંબેલને તપ જીવનભર કરવાને અભિગ્રહ કરી લીધેલે ! તે આઠ માસ એમ કરી, હવે જીવનભરનું અનશન લઈ લીધું ! નવમે માસ મા ખમણમાં વિતાવી કાળ કરી અનુત્તર વિમાનની સર્વોચ્ચ કેટિની શાતાના ભેગી બન્યા ! સુખભેગ એ ધર્મનું ફળ. વસુદેવનું સૌભાગ્ય : કૃષ્ણ વાસુદેવના પિતા વસુદેવ હજી રાજા નથી બન્યા તે પૂર્વે કુમારઅવસ્થામાં એવા સૌભાગ્યવંતા કે એ જ્યાં