Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्यायनसूत्रे
२६
गुरुविना कालनयेऽपि ज्ञान दुर्लभम्, यथा सिद्धान्ञ्जन बिना भूतलान्तर्गत निधान नयनपथ नावतरति, तथैव गुरुमन्तरेणात्मस्वरूप न पश्यति । यथा दुग्धान्नवनीत तद्विलोडन विना न प्राप्यते, एव गुरुसेवन विना रत्ननय नोपलभ्यते । स गुणकरना, यह समझ कर कि गुरु महाराज कभी भी अन्यथा प्रवृत्ति नहीं करा सकते हैं, अहित मे प्रवर्तन कराने का अभिप्राय इनके अन्त करण मे कभी भी जाग्रत नही हो सकता है, क्यों कि ये मेरे हितकारी है, इस अभिप्राय से - इस दृढ आस्था से वह सदा गुरु की आज्ञा का आराधन किया करता था | साथ मे उसका यह पक्का विश्वास था कि गुरुमहाराज माता पिता से भी अधिक उपकारी होते है, क्यो कि जन्म दाता तो इस जीव को प्रत्येक भव मे प्राप्त होते रहते हैं, परन्तु मुक्तिदाता गुरु तो बडे भाग्य से ही मिलते है, निर्धन को निधिके समान आत्मा को इनका समागम बहुत दुर्लभ है। आत्मज्ञानकी प्राप्ति इनसे ही हुआ करती है। गुरु के विना तो कालत्रय मे भी मम्यग्ज्ञान का लाभ नही हो सकता है. ये तो सिद्ध-अजन समान हैं जिस प्रकार सिद्ध-अजन आखो में आजने के प्रभाव से जीवों की भूमिगत निधान को लक्षित करनेवाली दृष्टि खुल जाती है उसी प्रकार गुरु की कृपा से आत्मज्ञान का अनुभव जीवको होने लगता है । दुग्ध के विलोडन किये बिना जैसे मक्खन का
અર્પણ કરતા ગુરૂએ જે કઇ કહ્યુ એજ કરવુ, એવુ સમજીને કે ગુરૂ મહારાજ કદી પણ અન્યથા પ્રવૃત્તિ ન જ કરાવે અહિતમા પ્રવર્તન કરવવાના અભિપ્રાય તેમના મત કરણમા કાઇ વખત પણ જાગ્રત થાય જ નહી, કેમકે તેઓ મારા હિતકારી છે. આ અભિપ્રાયથી આવી દ્રઢ આસ્તાથી-તે સદા ગુરૂની આજ્ઞાનું આરાધન કર્યા કરતા સાથેાસાથ તેને એ પાકેા વિશ્વાસ હતેા કે ગુરૂ મહારાજ માતા પિતાથી પણ અધિક ઉપકારી હાય છે કેમકે જન્મદાતા તે આ જીવને પ્રત્યેક ભવમા પ્રાપ્ત થતા જ રહે છે પરંતુ મુક્તિદાતા ગુરૂ તેા સારા સદ્ભાગ્યથી જ મળે છે. નિનને નિધિ સમાન તેની રીતે આત્માને ગુરૂના સમાગમ ઘણા જ દુર્લભ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ તેમનાથી જ થાય છે ગુરૂ વિના તેા કાલવ્રયમા પણ સમ્યજ્ઞાનનેા લાભ થઈ શકતા નથી એએ તે સિદ્ધ–અજન સમાન છે જે પ્રકારે સિદ્ધ–બજન આખામા આજ વાના પ્રભાવથી જીવાની ભૂમિગત નિધાનને લક્ષિત કરવાવાળી ષ્ટિ ખુલી જાય છે એવી રીતે ગુરૂની કૃપાથી આત્મજ્ઞાનના અનુભવ જીવને થવા લાગે છે દુધને લેાવ્યા શીવાય જેમ માખણનુ મળવુ અસ ભવ છે તેમ