Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३ गा० ६ जीवस्यैकेन्द्रियादिपु भ्रमणम् तस्मान्मनुष्यजन्म लब्ध्या संसारस्वरूप भावयेत्-अहो ! ईदृश दुःखस्थानमन्यत् किमपि नास्ति यादृशः ससारः ॥ ५॥ जन्म छुट जाने के बाद इसकी पुनः प्राप्ति दुर्लभ है, अतः मनुष्य का कर्तव्य है कि वह मनुष्यजन्म प्राप्त कर मसार के स्वरूप का अवश्यर विचार करता रहे, उसको सोचना चाहिये कि ऐसा दुःख का स्थान और कोई दूसरा नहीं है जैसा की यह ससार है।
भावार्थ-कर्म से कथित ये ससारी जीव चौरासी लक्ष योनियों में भ्रमण करते हुए भी पुनः उसी चकर में फंसने के अभिलापी होते रहते है। यह चक्कर कैसे बद होगा इसकी चिन्ता ही नहीं करते हैं। जैसे कोई क्षत्रिय बार बार युद्ध करने पर भी युद्ध से अरुचि नहीं लाता है। उसी प्रकार ये ससारो जीव भी सासारिक अनत दुखों से अरुचि न लाकर ज्ञानावरणीय कर्मों को पुनः पुनः बढाने की ओर ही अग्रेसर बने रहते हैं । इन को इस बात का पता नहीं कि इस मनुष्यभव से ही इन अनत दुःखों का अत होता है, अत इस भवसे यदि ये दुःख नहीं नष्ट किये गये तो फिर दूसरा कौन ऐसा भव है जो इन दुःखों का अन्त करनेवाला हो सकेगा, अत मिले हुए मनुष्य भव નહી તે આ મનુષ્યજન્મ પુરો થતા તેની પ્રાપ્તિ ફરી થવી દુર્લભ છે આથી મનુષ્યનું કર્તવ્ય છે કે, જ્યારે મહાદુર્લભ એ મનુષ્યજન્મ તેને પ્રાપ્ત થયે છે તે સસારના સાચા સ્વરૂપને અવશ્ય અવશ્ય વિચાર કરતો રહે તેણે વિચારવું જોઈએ કે, જે આ સંસાર છે તેના જેવુ દુખનું સ્થાન બીજુ કેઈ નથી
ભાવાર્થ-કર્મથી કદાચ સ સારી જીવ ચોરાસી લાખ યોનીઓમાં ભ્રમણ કરવા છતા પણ ફરી એજ ચક્કરમાં ફસાય-પૂ ચી જાય તેવા કાર્યોમાં તે રત રહે છે પણ એ ચક્કર કઈ રીતે બંધ થાય તેની ચિંતા કરતે નથી જેમ કે ક્ષત્રિય વાર વાર યુદ્ધ કરવા છતા તેના દિલમાં યુદ્ધની અરૂચી જાગતી નથી તેવી રીતે સસારી જીવ પણ સ સારના અન ત ૬ ખેને જાણવા છતા તેના પ્રત્યે અરૂચી ન લાવતા જ્ઞાનાવરણીય કર્મોને ફરી ફરી વધારવાની તરફ જ તેની મુખ્ય પ્રવૃત્તિ બની રહે છે તેને એ વાતને ખ્યાલ પણ નથી આવતું કે, આ મનુષ્યભવ દ્વારા જ તે અને તે દુ ને અત લાવી શકાય છે એ કારણે આ ભવદ્વારા જ જે તે દુ ખ નષ્ટ કરવામાં નહી આવે તે ફરી એ કયો ભવ છે કે, આ દુને અત લાવવામાં ઉપયોગી થાય? આથી મહાપૂણ્યના ઉદયથી અપ્રાપ્ય એવા મળેલા મનુષ્યભવને સફળ બનાવવા તરફ લક્ષ દેવું