Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६७४
WERTROU
अथाऽसौ तदुत्तर दातुमशक्तः सन् मौनमाश्रयत् । ततो भगवान् जमालिमाहजमाले ! अस्य प्रश्नस्योत्तर दातु छमस्था अपि सहस्रशिष्या मम समर्थाः सन्ति यथा - अहम्, किंतु ते एवं न वदन्ति, यथा त्व वदसि । इदमुत्तरं जानीहिलोको जीवश्च सदा शाश्वतः, अशाश्वतोऽपीति । तथाहि - द्रव्यरूपेण लोकः शाश्वत उच्यते, प्रतिक्षण पर्यायपरिवर्तनेन तु अशाश्वतः । द्रव्यरूपेण जीवोऽपि शाश्वतः कथ्यते । देवमनुष्यतिर्यङ्नरकपर्यायपरावृत्त्या तु अशाश्वत उच्यते ।
।
जमालि मुनि ने जय ऐसा कहा तब गौतमस्वामी ने उनकी बात सुनकर उनसे कहा है जमालि ! तुम यदि केवली हो गये हो तो हमारे दो प्रश्नों का उत्तर दो-वोलो लोक शाश्वत है कि अशाश्वत है ? जीव शाश्वत है कि अशाश्वत है ?, गौतम के इन प्रश्नों का जब उनसे कोई उत्तर नही बना तो वह चुपचाप हो गये, उनको चुप देखकर भगवान् ने जमालि से कहा- हे जमालि ! देखो इन प्रश्नों के उत्तर देने के लिये मेरे हजार शिष्य समर्थ हैं तो भी वे ऐसा नही कहते हैं जैसा कि तुम कहते हो। इन प्रश्नों का उत्तर इस प्रकार है-जीव एव लोक सदा शाश्वत भी है एव अशाश्वत भी है । द्रव्यरूप से लोक शाश्वत कहा गया है । प्रतिक्षण पर्यायों के परिवर्तन से अशाश्वत भी कहा गया है। इसी तरह द्रव्यदृष्टि से जीव भी शाश्वत, एव पर्यायदृष्टि से देव मनुष्य तिर्यञ्च एव नरक पर्यायों के परिवर्तन की अपेक्षा से अशाश्वत जानना चाहिये।
જમાલિ મુનિએ આ પ્રમાણે કહ્યું ત્યારે ગૌતમ સ્વામીએ તેની આ વાત સાભળી તેને કહ્યુ, હૈ જમાલિ! તમે એ કેવળી થઈ ગયા હૈ તા અમારા એ પ્રશ્નોના જવાખ આપે। કહેન્લાક શાશ્વત છે? જીવ શાશ્વત છે કે અશાશ્વત ? ગૌતમ સ્વામીના આ પ્રશ્નોને ઉત્તર જમાલિથી આપી શકાય નહીં અને તે ચુપ થઈ ગયા ત્યારે તેને ચુપ જોઇ ભગવાને કહ્યુ, જમાલિ ! જુએ આ પ્રશ્નોને ઉત્તર આપવા માટે મારા એક હજાર શિષ્યા સમ છે તે પણ તેએ એવુ કહેતા નથી કે જેવુ તમે કહેા છે! એ પ્રશ્નોના ઉત્તર આ પ્રકારનેા છે–જીવ અને લેક સદા શાશ્વત છે અને અશાશ્વત પણ છે દ્રવ્યરૂપથી લેાક શાશ્વત કહેવાય છે, પ્રતિક્ષણ પાંચાના પરિવતનથી અશાશ્વત પણ કહેવાય છે આ રીતે દ્રવ્ય દૃષ્ટિથી જીવ પણ શાશ્વત છે અને પર્યાયષ્ટિથી-દેવ, મનુષ્ય, તિર્થં સ્થ્ય અને નરક પર્યા ચાના પરિવર્તનની અપેક્ષાથી-અશાશ્વત જાણવુ જોઈએ