Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ०३ मा ९ गुप्ताचार्यरोहगुप्तयोर्वाद
७४७
आचार्यो वदति - नैतद्युक्तम्- घटादेः कपालादिविकारो यथा दृश्यते, तथा जीवस्य न दृश्यते, अपि च घटादेर्विनाशकारणानि वह्निशस्त्रादीनि सन्ति, तथा जीवस्य न सन्ति जीवस्यामूर्तद्रव्यत्वात् अकृतकत्वाच्च तस्माज्जीवस्य खण्डशो नाशो न भवति । अतश्छिन्नपुच्छादौ जीवादन्यत्व नास्ति, ततश्च जीवाजी विलक्षणत्वाभावान्नोजीवत्व नोपपद्यते ।
किंच - शस्त्रच्छेदादिना जीवप्रदेशस्य खण्डशो नाशे तस्य सर्वनाशः स्यात् । तथाहि यत् खण्डशो नश्यति, तस्य सर्वनाशो दृष्ट, यथा घटादेः, त्वया घटादिचज्जीवो मन्यते, अतस्तद्वत् सर्वनाशः स्यात् ।
इस रोहगुप्त की तर्क का समाधान करते हुए आचार्य महाराज ने कहा यह कथन ठीक नही है - मूर्त घटादिक के कपाल आदि विकाररूप अवयव जिस प्रकार दिखलाई पडते ह उस प्रकार अमूर्त जीव का विकार दिखलाई नही देता है। दूसरे - जैसे घटादिक के विनाश कारण वह्निशस्त्रादिक हैं उस तरह के जीव के विनाश कारण नही है, क्यो कि जीव अमूर्त है अतक है, इसलिये जीव का खण्डरूप से नाश नही होता है । छिन्न पुच्छादिक अवयवगत जीवप्रदेशो मे जीव से भिन्नता नही है, इसलिये जीव अजीव से नोजीव मे विलक्षणताभिन्नता का अभाव होने से तृतीयराशिता नही आ सकती है।
और भी यदि शस्त्रो द्वारा जीवप्रदेश का खण्डशः नाश माना जायगा तो जीव का सर्वनाश ही मानना पडेगा । जिसका खडशः विनाश होता है, उसका सर्वनाश देखा जाता है जैसे घटादिक का।
રાહગુપ્તના આ તર્કનું સમાધાન કરતા આચાય મહારાજે કહ્યુ, તમારૂ આકહેવુ બરાબર નથી-મૂત ઘઢ આદિના ઠીકરા આદિવિકારરૂપ અવયવ જેપ્રકારે દેખાય છે એ પ્રકારે અમૃત જીવનેા વિકાર દેખાઈ શકાતા નથી ખીજી જેમ ઘટાદિકના વિનાશનુ કારણ વહ્નિશસ્ત્રાદિક છે પણુ એ પ્રમાણે જીવના વિનાશનુ કારણ નથી કેમકે જીવ અમૃત દ્રવ્ય છે, અકૃતક છે. આ કારણે જીવના (ટુકડારૂપે) ખરૂપે નાશ થત નથી આથી કપાયેલી પૂછડી આદિ અવયવગત જીવપ્રદેશેમા જીવથી ભિન્નતા નથી આટલા જ કારણે જીવ, અજીવથી નાજીવમા વિલક્ષણતા–ભિન્નતાના અભાવ હાવાથી તે ત્રીજી રાશી થઈ શકતી નથી
કિચ——જો શસ્રો દ્વારા જીવપ્રદેશના ખડશ ( ટુકડે ટુકડૅ) નાશ માનવામા આવે તેા જીવના સર્વનાશ જ માનવા પડે જેના ખડશ વિનાશ થાય છે. એના પિરણામે તા સવનાશ જ લેવામા આવે છે જેમકે-ઘટાદિકનુ