Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३ गा ९ गुप्ताचार्यरोहगुप्तयोर्वाद ५५ ते तु नोपपयन्ते, किन्तु चत्वारो राशयस्तव मते स्यु , तद् यथा जीवाः, अजीवा , नोजीवाः, नोअजीवाश्चेति ।
रोहगुप्तो वदति-जीवस्यैकदेशः स्कन्धात् पृथगभूतोऽपि अजीव एव, न तु नोअजीवः सजीवसमानजातिलिङ्गवत्वात् , तनाजीवत्व जातिः, पुल्लिङ्गलक्षण च लिङ्ग, एतद् द्वयमपि अजीव-तद्देशयोः समानमेवास्ति, अतस्तद्देशोऽप्यजीव एव, न तु नोअनीन इति भवितुमर्हति ।
आचार्यः प्राह-योर तर्हि जीवदेशोऽपि जीवसमानजातिलिङ्गमचात् जीव एव स्यात् , न तु नोजीव इति, तथा च त्वदुक्त राशियं न सिध्यति ।
आचार्यने कहा-हानि क्यों नहीं है। सब से बड़ी हानि है और वह यही है कि तुम जो तीन राशिया माननी चाहते हो उनकी जगह चार राशियां माननी पडेगी-१ जीव, २ अजीव, ३ नोजीव, ४ नोअजीव ।
रोरगुप्त ने कहा-अजीवराशि ही मानी जायगी नोअजीव राशि नही, कारण कि अजीव का एक देश स्कध से पृथक्भूत होने पर भी अजीय ही कह लायगा, नोअजीव नहीं, क्यों कि उसकी अजीव के समान ही जाति एव लिग है इसलिये, अजीवत्व जाति एव पुंल्लिङ्गलक्षण लिग, ये दोनों अजीव की तरह अजीव के एकदेश मे भी रहते हैं। इसलिये नोअजीव वह नही कहा जायगा। , आचार्य ने कहा-ठीक है, यदि ऐसा ही है तो जीव का एकदेश भी जीवसमान जाति एव लिङ्ग से विशिष्ट होने की वजह से जीव ही कहलायेगा नोजीव नहीं । अतः राशिनय की मान्यता उचित नही है। નથી? ઘણુ ભારે નુકશાન છે અને તે એ છે કે તમે જે ત્રણ રાશીઓને માન્ય કરે છે તેની જગાએ ચાર રાશી માનવી પડશે ૧ જીવ, ૨ અજીવ, ૩જીવ, અને ૪ને અજીવ
રહગુખે કહ્યુ અજીવ રાશી જ માનવામાં આવશે પણ અજીવ રોશી નહી કારણ કે, અજીવને એક દેશ સ્કધથી પૃથફભૂત હોવાથી તે પણ અજીવ જ કહેવાશે, પરંતુ નોઅજીવ નહી કહેવાય, કેમકે, તેને અજીવની માફક જ જાતી અને લિ ગ છે અજીવ જાતી અને લિગલક્ષણ લિંગ એ બને અજીવની માફક અજીવના એકદેશમાં પણ રહે છે આથી તેને અજીવ ન કહી શકાય
આચાર્યે કહ્યું-ઠીક છે, જે એમ જ છે તે જીવને એકદેશ પણ જીવ સમાન, જાતી અને લિગથી વિશિષ્ટ હોવાથી જીવ જ કહેવાય પણ જીવ નહી. આથી તમારી ત્રણ રાશીની માન્યતા ચગ્ય નથી,