Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ર૮
उत्तराध्ययमसूत्र एव मरूपणां श्रुत्वा गोष्ठमाहिलो विन्ध्यमुनि प्राह-नैवं शास्त्रकसंमतम् , यथा फञ्चुक कन्चुफिनो देह स्पृशति, किं तु देहेन सह शिष्टो न भवति, तथा कर्म जीर स्पृशति न तु अविभागेन समिलितं भाति, यदि जीवेन सहाविभागवद्ध मवेद, तहि फर्म न नियुक्त भवितुमर्हति, तथा च जीरस्य भासयो न स्यादिति । विन्ध्येनोक्तम्-ममाचार्येणेरमाख्यात मया तदुन्यते । गोष्ठमाहिलो वदति-त्वद् गुरु किं विजानाति । ततः शवितो भूत्वा पिन्ध्यमुनिर्गुरु पृच्छति-किमिद मया सम्यक समय गोष्ठमाहिलमुनि के पास गये और पूज्ने पर उन के पास इसी तरह की प्ररूपणा की।
विध्यमुनि द्वारा कृत इस प्रकार की प्ररूपणा सुनकर गोप्ठमाहिल ने उनसे कहा इस प्रकार की प्ररूपणा शास्त्रकारों की दृष्टि से उचित नहीं है । जैसे कचुक-अगरखा पहिरने वाले की देह को छूता तो है परन्तु उससे ग्लिप्ट नही होता है, इसी तरह कर्म जीव को छूता तो है परन्तु वे अविभागरूप से उसके साथ समिलित नहीं होते हैं। यदि जीव के साथ वे अविभागरूप से समिलित माना जायगा तो वे कभी भी उससे अलग नहीं हो सकेंगे, अलग नहीं हो सकने के कारण जीव को ससार का क्षय भी कभी नही होगा। गोष्ठमाहिल की इस बात को सुनकर विन्ध्यमुनिने उनसे कहा-मुझे तो आचार्य महाराज ने ही ऐसा समझाया है अतः मैं भी ऐसा ही करता है । गोष्ठभाहिलने कहा-तुम्हारे મહારાજની પાસેથી બેધ મેળવીને વિંધ્ય મુનિ કેઈ એક સમયે ગોષ્ઠમાહિલ મુનિની પાસે ગયા અને પૂછયું જવાબમાં તેમણે આ પ્રકારની પ્રરૂપણ કરી
, વિધ્યમુનિએ કહેલી આ પ્રરૂપણા સાભળીને ગોષ્ઠમાહિલે કહ્યું આ પ્રકારની પ્રરૂપણા શાસ્ત્રકારની દૃષ્ટિએ ઉચીત નથી જેમ કચુક-અ ગર તેના પહેરવાવાળાના શરીરને અડકે છે પણ, એનાથી એકરૂપ થતુ નથી એજ રીતે કર્મ આત્માને અડકે છે પરત અવિભાગરૂપથી એની સાથે એકરૂપ થઈ શકતું નથી જે જીવની સાથે તે પણ અવિભાગરૂપથી સમિલિત માનવામાં આવે તો તે કદી પણ એનાથી અલગ થઈ શકે નહી તે પછી અલગ થઈ શકવાના કારણે જીવને સંસારના ભવ ભ્રમણને પણ હાય ન જ થાય ગોષ્ઠમાહિલની આ વાતને સાભળીને વિધ્યમુનિએ તેમને કહ્યું મને તો આચાર્ય મહારાજે જ એવું સમજાવ્યું છે, એટલા માટે જ હું એ પ્રમાણે કહુ છુ ગોષ્ઠમહિલે કહ્યું તમારા ગુરુ જાણે છે જ શું ? - ... આ