Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 916
________________ प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ योटिक (दिगम्बर) निद्वदृष्टान्त ७८१ तव पुत्रः समायाति, अह कदाचिन्निद्रातुरा, कदाचित् सुधातुरा च तिष्ठामि । तदा पवा निगदितम्-अस्या रानौ द्वार पिधाय त्वया शयनीयम् , अहमत्र जाग्रती विष्ठामि, पुत्रवध्या तथैवाऽऽचरितम् । शिवभूतिमध्यराने समायातः स वदतिद्वारमुद्घाटय, तदा जनन्या कथितम् अस्मिन् समये यत्र गृहे द्वारमुद्घाटित भवति तत्र गम्यताम् । स रोपावेशेन निगच्छति । तत्र नगरे प्रतिगृहद्वार भ्रमता तेन कृष्णाचार्यस्योपाथय एवोद्घाटितो दृष्टः । तत्र गत्वाऽऽचार्य वन्दित्वा स वदतिप्रहर में, तथा कभी २ नहीं भी आते हैं । तात्पर्य कहने का यह है कि समयानुसार नही आते जाते हैं । जव मनमें आया तब आ गये-नही तो नही आये। दिवस हो चाहे रात्रि हो वेसमय ही ये आते है। मैं तो इनसे बड़ी परेशानी भोगती रहती हू-न समय पर खा पाती हू और न समय पर सो पाती है। वह की बात सुनकर सासुजीने कहा-वेटी! आज रात्रि को तू तो घरका दरवाजा बंद कर के सो जाना और मैं जागती रहूगी। सासुजी की बात सुनकर पुत्रवधू ने वैसा ही किया। शिवभूति अर्धरात्रि गये वाद घर पर आया। आते ही उसने पत्नी से कहा कि-किवाड़ खोलो।शिवभूति की बात सुनकर वीच ही में माता ने कहा कि जहा के किवाड़ खुले हुए हो वही पर जा। माता की यह बात सुनकर उसको इकदम क्रोध आ गया और उसी आवेश मे वह वहा से चल दिया। हर एक घर के द्वारों को देखते हुए वह जा रहा था कि અને કઈ કઈ વખત તે બિલકુલ ઘેર આવતા જ નથી, એટલે કે, કઈ દિવસ વખતસર ઘેર આવતા જ નથી, જ્યારે મનમાં આવે ત્યારે ઘેર આવે, મનમાં ન આવે તે ન આવે, દહાડે હોય કે રાત હાય હમેશા સમય બેસમયે તે આવે છે હવે તે હુ તેમનાથી હેરાન હેરાન થઇ ગઈ છું, નથી સમયસર ખાવાનું ઠેકાણું પડતું, કે નથી સુવાનુ મળતું વહની વાત સાંભળીને સાસુએ કહ્યું કે બેટી! આજે રાતના ઘરને દરવાજો બંધ કરીને તું સુઈ જજે અને હું જાગતી રહીશ સાસુજીની વાત સાંભળીને પુત્રવધૂએ એમ જ કર્યું શિવભૂતિ મધરાત વિત્યા પછી ઘેર આવ્યે આવતા જ પત્નીને કમાડ ખોલવાનું કહ્યું, શિવભૂતિનો અવાજ સાંભળીને માતાએ કહ્યું કે, જ્યાના કમાડ ખુલા હોય ત્યાં જ માતાની આ વાત સાંભળીને તેને એકદમ ક્રોધ ચઢયે અને ક્રોધના આવેશમાં તે ત્યાથી ચાલી નીકળે દરેક ઘરના કમાડ તરફ દૃષ્ટિ કરતા કરતા તે જઈ રહ્યો હતો એટલામાં

Loading...

Page Navigation
1 ... 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961