Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
-
-
-
-
७६४
उत्तराध्ययनस्से ____ अथाचार्यः सशिष्य दुईलिकापुष्प प्रति माह-वत्स ! गच्छोऽयं मया लडे स्थाप्यते, एन यत्नेन रक्ष ! गोष्ठमाहिले फरगुरक्षिते च विशेषतो विनयेन वर्वितम भवता, इत्युक्यास आचार्यस्त मुनीन्द्र स्वपदे स्थापयिता भक्तमत्यारूपानेन स्वर्ग गतः
अथ गोष्ठमाहिलमुनिः स्वगुरु दिव गत शात्या मयुरातो दशपुरनगर समा गतः । आचार्येण दुलिफापुष्पमुनिः स्वपट्टे स्थापित इति निशम्प जातामषः सन् पृथगुपाश्रये स्थितः । दुलिफापुटपाचार्यस्तत्रागत्य पन्दित्वा सविनयं गोष्ठमाहिलपाद में आचार्य महाराज ने दुलिकापुष्प मुनि से , कहा-वत्स! इस गच्छ को मैं आज से तुम्हारी गोदी में स्थापित करता हू अतः यत्न से इस की रक्षा करते रहना। गोष्ठमाहिल एव फल्गुरक्षित, इन बड़ा का विशेषरूप से विनय करते रहना। ऐसा कहकर आचार्य महाराज ने दुर्यलिकापुष्पमुनि को अपने पद पर स्थापित कर दिया और स्वयं भक्तप्रत्याख्यान कर समाधिमरण धारण कर लिया। अन्त में वे कालधर्म पाकर स्वर्ग में देव हुए।
गोष्ठमाहिल को जय अपने गुरु का मरणवृत्तान्त ज्ञात हुआ तो वह मयुरा से विहार कर दशपुर नगर आये। वहां आकर वे अपने गुरुभाईयों के पास नहीं ठहरे, कारण कि उनको यह ज्ञात हो चुका था कि गुरु महाराज ने अपने पद पर दुर्वलिकापुष्प मुनि' को स्थापित कर दिया है इससे उसके चित्त में क्रोध की मात्रा ने स्थान कर लिया, अतः वे वहां किसी दूसरे ही उपाश्रय मे जाकर ठहर गये । दुलिका મુનિને કહ્યું, વત્સ ! આ ગરછને હુ આજથી તમારા હાથમાં સુપ્રત કરું છું, એટલે હવેથી તેનું યત્નપૂર્વક રક્ષણ કરવાની જવાબદારી તમારી છે ગાષ્ઠ માહિલ અને સુરક્ષિત તમારાથી મેટા છે તે તેમને વિશેષરૂપથી વિનય કરતા રહેજે આમ કહીને આચાર્ય મહારાજે દુર્બલિકાપુષ્પ મુનિને પોતાના જગાએ આચાર્યપદે સ્થાપિત કરી દીધા અને પિતે ભક્તપ્રત્યાખ્યાન કરી સમાધિપૂર્વક કાળધર્મ પામી સ્વર્ગમા દેવ રૂપે ઉત્પન્ન થયા
ગેઇમાહિલે જ્યારે પિતાના ગુરુના સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાના સમાચાર જાણ્યા કે તરત જ તે મથુરાથી વિહાર કરી દશપુર નગર આવ્યા ત્યાં આવીને પિતાના ગુરૂભાઈ એની સાથે ન ઉતર્યા કારણ કે, તેમના જાણું વામાં આવ્યું કે ગુરુમહારાજે આચાર્યપદે દલિકાપુ૫ મુનિને સ્થાપિત કર્યા છે, તેથી તેમના ચિત્તમા ક્રોધ ભભૂકી ઉઠે અને તેથી તેમની સાથે ન ઉતરતા તેઓ કોઈ બીજા ઉપાશ્રયમાં ઉતર્યા દુબલિકાપુપને જ્યારે આ વાતની