Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
७५६
उत्तराभ्ययनले किञ्च-गृहगोधिकादिजीवाश्यवः पुच्छादिका उनोऽपि जीव एव, फर णादितल्लक्षणयुक्तवाद , यथा सपूर्णोऽच्छिन्नगृहगोधिकादिनीवः । तत्र पुच्छादिके तदायवे देश एवेति छत्या जीवत्व न मन्यसे सपूर्णस्यैव तव मते जीवस्वाद , तदा पुनरजीवस्यापि घटादेर्देशो नेपानीत. स्यात् , सपूर्णस्यैवानीवस्त्रात् । ततश्च अजीब देशोऽपि 'नोअजीव' एव स्यानत्वनीः । तया-सति स एव राशि चतुष्टयमसाः । ___ यदुक्त-समभिरूढनयानुसारेण जीरमदेशो 'नोजीव ' इत्युच्यते, तद्प्ययुक्तम्-"जीचे य से पएसे य, से पएसे नोजीवे ।" ___ और भी-सजीव गृहगोधिकादि के अवयव जो पुच्चादिक है वे छिन्न भी हो गये हो तो भी जयतक उनमें स्फुरणादिक क्रिया होती रहती है तबतक वे जीव ही हैं जैसे सपूर्ण अच्छिन गृहगोधिका जीव है। यदि उसका छिन्न पुच्छादिक उसका अवयव है-एकदेश है, ऐसा मान कर उसे पूर्ण जीव न माना जाय और सपूर्ण को ही जीव माना जाय तो इस प्रकार की मान्यता से ३ राशि की जगह पूर्वोक्त चार राशिया माननी पडेगी १ जीव, २ अजीव, ३ नोजीव, ४ नोअजीव, क्यों कि जिस प्रकार जीव का एकदेश नोजीव माना जाता है, उसी प्रकार अजीव घटादिकका भी एकदेश नोअजीव मानना चाहिये । तथा जो पहिले यह कहा है कि समभिरूढनय के अनुसार जीवप्रदेश नोजीव कहा जाता है सो यह भी कथन ठीक नहीं है-"जीवे य से पण्से य से पएसे नोजी" छाया-जीवश्च स प्रदेशश्च, स प्रदेशा
સજીવ ગળીના અવયવ પૂછડી વિગેરે જે કપાઈ ગયા હોય તે પણ જ્યા સુધી તેમા કુરાદિક કિયા થતી રહે છે ત્યા સુધી તે જીવ જ છે જે પ્રમાણે સપૂર્ણ છેદાયા વગરની ગરોળી જીવ છે તે પ્રમાણે જે તેની છેદીયલ પૂછડી વગેરે તેનું અવયવ છે, એક દેશ છે એવું માનીને તેને પૂર્ણ જીવ ન માનવામાં આવે અને સ પૂણને જ જીવ માનવામાં આવે તે આ પ્રકારની માન્યતાથી ત્રણ રાશીની જગાએ આગળ કહ્યા પ્રમાણે ચાર રાશીમાં જ માનવી પડશે, જીવ, અજીવ, ૩નોવ, અને અજીવ કેમકે, જે પ્રકારે જીવને એક દેશ નેજીવ માનવામાં આવે છે એજ પ્રકારે અજીવ ઘટાદિકને પણ એક દેશ ને અજીવ માનવે પડશે તથા પહેલા જે એવું કહ્યું છે કે, અભિનયના અનુસાર જીવપ્રદેશ નજીવ કહેવામાં આવે છે, તો એ કથન પણ ઠીક નથી "जीवे य परसे य, से पए से नोजीवे" छाया-" जीवश्च स प्रदेशश्च, स