Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका ग0 ३ गा ९ जीवविषये धर्माचार्यतिथ्यगुप्तयो संवाद. ६८५ यथाऽपरे पदेशास्ता मते जीवत्व न माप्नुवन्ति, तथा जीयतया त्वद्विवक्षितोऽपि चरमः प्रदेशस्तैः प्रदेशैविना जीवत्व न प्राप्नुयात् । सर्वेपा प्रदेशानामप्यापेक्षिकचरमत्वसिद्धः (१)।
जब प्रथमादिप्रदेशेषु जीवत्व न मन्यते, तर्हि चरमप्रदेशेऽपि भवन्मते जीनत्व न स्यात् । तथाहि-अन्त्यप्रदेशोऽपि न जीव , प्रदेशत्वात् , प्रथमादिप्रदशत् (२)।
इति पाठपक्षस्य विकल्पद्वयम् ॥६॥ तिष्यगुप्तः प्राहा-ननु इय मतिज्ञा आगमनाधिता, यतः पूर्वोक्तालापकरूपे श्रुते के विना जैसे अपर प्रदेश तुम्हारे मन्तव्यके अनुसार जीवरूप नहीं माने जातेहैं उसी तरह जिस चरम प्रदेशको तुम जीवरूपसे विवक्षित कह रहे हो ऐसा वह चरम प्रदेश भी उन दितीयादि प्रदेशो के विना जीवस्वरूप नहीं माना जा सकता है, क्या कि अपंक्षा से सर्व प्रदेशो का चरमत्व पहले सिद्ध हो चुका है। .. यदि प्रथमादिप्रदेशों में जीव नही मानो जायगा तो चरम प्रदेश में भी तुम्हारी मान्यतानुसार जीवपना नहीं आ सकता है। प्रयोग-" अन्त्यप्रदेशोऽपि न जीव प्रदेशत्वात् प्रथमादिप्रदेशवत्" प्रथमादि प्रदेश की तरह अन्त्यप्रदेश भी प्रदेश होने से जीवस्वरूप नहीं हो सकता है (२) ये छठे पक्ष के दो विकल्प हए ॥६॥
तिप्यगुप्त कहता है--आप इस अनुमान प्रयोग से जो अन्त्यप्रदेश में जीवत्व का निषेध करते हैं सो आपका यह कथन आगम से बाधित होता है, क्यो कि पूर्वोक्त आलापकरूप आगम मे प्रथमादि प्रदेशों मे તમારા માનવા મુજબ જીવરૂપ માનવામાં આવતા નથી એજ રીતે જે ચરમ પ્રદેશને તમે જીવરૂપથી વિવક્ષિત કરી રહ્યા છો તેવા તે ચરમ પ્રદેશ પણ એ દ્વિતીયાદિ પ્રદેશ વિનાના જીવ સ્વરૂપ માનવામાં આવતા નથી કેમકે, અપે ક્ષાથી સર્વ પ્રદેશોનુ ચરમત પહેલાં સિદ્ધ થઈ ચુકેલ છે (૧)
પ્રથમ આદિ પ્રદેશમાં જે જીવ ન માનવામાં આવે તો ચરમ પ્રદેશમાં પણ તમારી માન્યતા અનુસાર જીવપણ આવી શકતું નથી
प्रयोग-"अन्त्यप्रदेशोऽपि न जीव प्रदेशत्वात् प्रथमादिप्रदेशवत्" प्रथम माति પ્રદેશની માફક અત્યપ્રદેશ પણ પ્રદેશ હેવાથી જીવ સ્વરૂપ બની શકતો નથી
છે આ છઠ્ઠા પક્ષના બે વિક૯પ થયા છે | તિષ્યગુપ્ત કહે છે - આપ આ અનુમાન પ્રયોગથી અજ્યપ્રદેશમાં જીવત્વને નિષેધ કરે છે, તે આપનુ એ કહેવુ આગમથી બાધિત થાય છે કેમકે, પૂર્વોક્ત આલાપકરૂપ આગમમાં પ્રથમાદિ પ્રદેશોમાં જીવત્વ નથી એ