Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
%
D
प्रियदर्शिनी टीका ० ३गा ९ गलाचार्यस्य नियत्वे कारणम् ७१ तत्र महागिरिशिप्यो धनगुप्तनामको मुनिचातुर्मास्यामवस्थितः। धनगुप्ताचार्यस्य शिष्यो गङ्गनाममः आचार्यस्तु उल्लुकानया पूर्वतटवर्तिनि उल्लुकातीरनामके नगरे समस्थितः। ____ तदनन्तर शरत्काले धर्माचार्यवन्दनाय गच्छन् गह्राचार्यों नदीमुत्तरीतु नद्या मनिष्टः । स च खल्वाटः, अतस्तस्य शिरसि प्रखरभास्करकिरणसपर्कात् ताप: सनातः, चरणयोश्च शीतलजलसंपत्तः शैत्य सजातम् । ततोऽत्रान्तरे कथमपि मिथ्यात्वमोहनीयोदयात् तस्य मनसि विचारः समुत्पन्ना-अहो ! एकस्मिन् समये एफैव क्रियाऽनुभूयते इति मूनोक्तिः कथ घटते, यतोऽहमधुना शीतमुष्ण च युगपद जैसा खेटक था। वहा महागिरि के शिष्य वनगुप्त नाम के मुनि ने चतुर्मास किया। इन धनगुप्त आचार्य के एक शिष्य थे जिनका नाम गग था, और ये भी स्वय आचार्य थे, उन्हों ने उल्लुका नदी के पूर्वतट पर बसे हुए उल्लुकातीरनगर में चतुर्मास किया।
एक दिन की बात है कि शरत्काल में धर्माचार्य को वन्दना करने के लिये गगाचार्य जा रहे थे । मार्ग में नदी पडती थी। उन्हो ने उस नदी को पार करने के लिये उसमे प्रवेश किया। ये खल्वाट-गजे थे अतः प्रखर सूर्य की किरणों के आतप से इनका मस्तक तप रहा था। ज्यो ही इनको शीतल जल का सपर्क हुआ तो इनके चरणों में शीतलता
आ गई। मिथ्यान्वकर्म के उदय से इसी बीच इनके मन में इस प्रकार का विचार जागृत हो गया कि एक समय में एक जीव एक ही क्रिया का अनुभव करता है, इस प्रकार आगम का आदेश है परन्तु કેટથી બાધેલ એક ખટક-ક હતો ત્યા મહાગિરિના શિષ્ય ઘનગુપ્ત નામના મુનિરાજે ચાતુર્માસ કર્યું એ ધનગુપ્ત આચાર્યને એક શિષ્ય હતે જેનું નામ ગ ગ હતું અને તે પણ ખુદ આચાર્ય હતા તેમણે ઉલુકા નદીના પૂર્વ કિનારા ઉપર આવેલી ઉલુકા નગરીમાં ચાતુર્માસ કર્યું
- શરદઋતુને એ સમય હતે કઈ એક દિવસે ગગાચાર્ય પોતાના ધર્માચાર્યને વદના કરવા માટે જઇ રહ્યા હતા માર્ગમાં નદી આવતી હતી તેમણે સામે કાંઠે જવા માટે નદીમાં પ્રવેશ કર્યો તેમના માથામાં ટાલ હતી, તે કારણે પ્રખર સૂર્યના કિરણેના આતાપવી તેમનું મસ્તક તપી રહ્યું હતું બીજી બાજુ એમના ચરણેને શીતળ જળને સ્પર્શ થતા એમના ચરણોમાં શીતળતાને અનુભવ થવા માડયે મિથ્યાત્વ કર્મના ઉદયથી એ સમયે તેમના મનમાં એવા પ્રકારને તર્ક જાગ્યા કે, આગમ તે બતાવે છે કે એક સમયમાં એક જીવ એક જ ક્રિયાને અનુભવ કરે છે, પરંતુ વર્તમાનકાળે મારા આ