Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ०३ गा०९ एकसामयिकक्रियावये गुरुशिष्ययो सपाद ७२१
नन्वेस्मिन्नर्थे उपयुक्तस्य मनसोयन्तरेऽप्युपयोगो युगपत् भवतीति स्वीकारे को दोपः १ उच्यते
यस्य मनोऽन्यस्मिन्नर्ये उपयुक्त स सपुरोऽवस्थित हस्तिनमपि न पश्यति तस्मादेकस्मिन्नर्थे उपयुक्त मनो न कदाचिदन्यायॊपयोग लभते।
ननु भुतेऽवग्रहादीनामनुज्ञाने एकस्मिन्नुपयोगबहुताऽभिहिता, तहि कथामुच्यते यस्तुनोऽनेकपर्यायाणा सामान्यरूपतया ग्रहणमात्रमेव ज्ञाने उपयोगयोग्यतामा.
शका-एक ही अर्थ मे उपयुक्त मन का अर्थान्तर मे भी उपयोग एक साथ होता है, ऐसा मानने में दोप क्या है ? सो कहो
उत्तर-जिसका मन अन्य अर्थ में उपयुक्त हो रहा है उसके समक्ष हस्ती भी आकर उपस्थित हो जावे तो वह भी उसको नहीं दिखता है । इसलिये एक अर्थ मे जुड़ा हुआ मन कभी भी अन्य अर्थ मे उस समय उपयुक्त नहीं हो सकता है।
आगम में जव अवग्रह आदि के निरूपणावसर मे एक समय में भी उपयोग का वाहुल्य कहा गया है, फिर आप कैसे करते हैं किएक समय में अनेक उपयोग नहीं होता है । प्रतिवादी के इस शका का समाधान सिद्वान्ती इस प्रकार करते हैं-तुम जो कहो कि आगम में एक समय में भी अनेक उपयोग होना माना गया है,सोऐसी बात नहीं है। तुमने वहा के आगमवचन का अभिप्राय नहीं समझा। वहा का
શકા–એક જ અર્થમા ઉપયુક્ત મન અર્થાન્તરમાં પણ ઉપયોગ એક સાથે થાય છે એવું માનવામા દેવ શું છે તે તે બતાવે ?
ઉત્તર–જેનુ મન અન્ય અર્થમા ઉપયુક્ત થઈ રહેલ છે એની સામે હાથી પણું આવીને ખડે થઈ જાય તો પણ એ હાથી તેને જોવામાં નથી આવતા એટલા માટે એક અર્થમા-પદાર્થમા જોડાયેલ મન કદી પણ એજ સમયે અન્ય અર્થમા–પદાર્થમાં ઉપયુક્ત થઈ શકતું નથી
આગમમાં જ્યારે અવગ્રહ વિગેરેના નિરૂપણુવસરમાં એક સમયમાં પણ ઉપગને બાહુલ્ય કહેવામાં આવેલ છે તે પછી આપ એમ કહે છે કે, એક સમયમાં અનેક ઉપગ નથી થતું? પ્રતિવાદીની આ શ કાનું સમાધાન સિદ્ધાતિ આ પ્રકારે કરે છે તમે જે એમ કહે કે, આગમમાં એક સમયમાં પણ અનેક ઉપગ હેવાનું સ્વીકારવામાં આવે છે તે તે એવી વાત નથી તમે ત્યાં આગળ આગમવચનને અભિપ્રાય સમક્યા નથી ત્યા આગળ