Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ गुप्ताचार्यरोद्दगुप्तयोर्वाद
७३७
}
अजीवाचेति जिनैः कथितम् अनेन तु परिनाजक विजेतु राशित्रय मरूपितम् । जद्याप्यय सत्यमर्थ न जानाति, मया प्रतिबोध्यमानोऽय विवादायोपतिष्ठते । भो राजन् ! तस्मादावयोर्वादमाकर्णय, भवादृशेर्विना सदसद्विवेको न स्यात् । ततो बलश्रीनृपतिनाऽभ्यनुज्ञातः श्रीगुप्ताचार्यस्तत्र रोहगुप्तमाह- ब्रूहि स्वमतम् । तदा
रोहगुप्तो वदति - यथा जीपादजीवो भिन्नः, तथा नोजीवोऽपि जीवाजीवाभ्या भिन्नः, तस्माद ' जीवाजीवनोजीवरूप राशिनयमस्ति ' इति मम मतम् । यतो जीव अजीव इस प्रकार से दो ही राशि हैं, ऐसा ही जिनेन्द्र भगवान ने कहा है । परिव्राजक को जीतने के लिये ही सिर्फ शिष्य ने ऐसी प्ररूपणा की है कि राशित्रय है । इसे मैंने बहुत कुछ समझाया है परन्तु वह नहीं मानता है । मुझ से भी वादविवाद करने के लिये तैयार हो जाता है। इसलिये हे राजन् ! आप हम दोनों के बीच में मध्यस्थ बन जायें और वाद को सुनें। आप जैसो के बिना सत् असत् का विवेक नही हो सकता है। श्री गुप्ताचार्य की घात वलश्री राजा ने स्वीकार कर ली और मध्यस्थ बनकर गुरुशिष्य के बाद को सुनने लगे। श्री गुप्ताचार्य ने रोहगुप्त से कहा- कहो तुम्हारा क्या मत है ।
रोहगुप्त ने कहा- जिस प्रकार जीव से भिन्न अजीव है, उसी तरह नोजीव भी जीव और अजीव इन दोनों से भिन्न है इसलिये जीव, अजीव नोजीव ये तीन राशिया हैं। ऐसा मेरा मत है। नोजीव में नो
કેમકે, જીવ અને અજીવ એ પ્રકારની એ જ રાશી, છે એવુ ખુદ જીનેન્દ્રભગવાને ભાગ્યુ છે. ફકત પરિવ્રાજકને જીતવા માટે જ મારા શિષ્ય એવી પ્રરૂપણા કરી છે કે રાશી ત્રણ છે તેને મે ઘણુા જ સમજાવ્યે પરતુ તે માનતા નથી મારી સાથે પણ વાદવિવાદ કરવા માટે તૈયાર થઈ જાય છે આટલા માટે હે રાજન્! આપ અમારા ખન્નેની વચમા લવાદ અને અને અમારા વાવિવાદને સાભળે આપ જેવા મધ્યસ્થ વગર સત્ય અને અસત્યના ભેદભાવ કાઈ પારખી શકશે નહી શ્રી ગુપ્તાચાર્યની આ માગણી ખલશ્રી રાજાએ સ્વીકારી લીધી, અને મધ્યસ્થી બનીને ગુરુ અને શિષ્યના વાદવિવાદને સાભળવા લાગ્યા. શ્રી ગુસાચાર્યે રાહશુસને પૂછ્યું, ‘કહે તમારા રો। મત છે ?”
રહેગુપ્તે કહ્યુજે પ્રમાણે જીવથી અજીવ ભિન્ન છે, એજ રીતે નાજીવ’ પણ જીવ અને અજીવ આ ખીથી ભિન્ન છે આથી કરીને જીવ, અજીવ અને રાજીવ એમ ત્રણ રાશી છે, એવા મારા મત છે ‘નેાજીવ શબ્દમા ને એ
उ० ९३