Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७२८
उत्तराध्ययनले अथ पष्ठनिद्वव रोरगुप्तदृष्टान्तः प्रोच्यते
भगवतः श्रीमहावीरस्वामिनो निर्माणसमयाच्चतमत्वारिंशदधिकपञ्चशव ५४४ वर्षेषु व्यतीतेषु अन्तरभिकानगर्या वलश्रीनामनो नृप आसीत् । तत्रेकदा तस्यां नगर्यावहितगृहनामकोद्याने परिवारसहितः श्रीगुप्ताचार्यः समागतः । तस्य शिष्या रोहगुप्तनामाऽन्यत्र गामे स्थित आसीत् । स गुरुवन्दनार्थमन्तरनिकायामागत । तन नगर्यामेकः परिवाजको विद्यावलगर्वसंयुतः समागतः । सच लोहपट्टिकाबद्धोदरः करे जम्यूशाखा दधानः सन् लोके विहरति । यदि लोका पृच्छति-परिवाजक! कि प्रयोजनकमेतल्लोहपट्टिकया उदरे बन्धनम् ? किमये च
छठवे पडुलूक (रोहगुप्त) निहव की कथा इस प्रकार है
भगवान महावीर स्वामी को मुक्ति गये ५४४ वर्ष पीछे अतरजिका नगरी में एक राजा हुआ, जिसका नाम बलश्री था। नगरी के यार एक भूतगृह नामका बगीचा था। उस में किसी समय शिष्यपरिवारसहित श्री गुप्ताचार्य महाराज पधारे । इनके एक शिष्य जिनका नाम रोहगुप्त मुनि था, वह उस समय किसी और दूसरे ग्राम में थे। जब इन्हों ने गुरुमहाराज का आगमन अतरजिका नगरी में सुना तो वे उनको वदना करने के लिये वहा आये। उसी समय वहा एक परिव्राजक भी कि जिसको अपनी विद्या का विशेष अभिमान था आया। उसने अपने पेट को लौर की पट्टी से जकड रखाथा, तथा हाथ में जामुन के वृक्ष का एक डाली लिये हए था। जब लोग उससे यह पूछते कि कहोमहाराज।
છઠ્ઠા ઘડુલક (હગુપ્ત) નિદ્વવની કથા આ પ્રકારની છે– ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પામ્ય ૫૪૪ પાચને ચુંમાલીસ વર્ષ પછી અતર જીકા નગરીમા એક રાજા થયે જેનું નામ બલશ્રી હતું નગરીની બહાર એક ભૂતગ્રહ નામને બગીચો હતો તેમાં કોઈ એક સમયે શિષ્પપરિ વાર સહિત શ્રી ગુણાચાર્ય મહારાજ પધાર્યા તેમના શિષ્ય પૈકી એક શિષ્ય જેમનુ નામ રહગુપ્ત મુની હતુ તેઓ તે સમયે કે એક બીજા ગામમાં હતા, જ્યારે તેમણે ગુરુમહારાજનું અતર જીકા નગરીમાં આગમન સાભળ્યું તે તેઓ તેમને વદના કરવા માટે ત્યાં આવ્યા એ વખતે એક પરિવ્રાજક કે જેને પોતાની વિદ્યાનું વિશેષ અભિમાન હતું તે પણું આવ્યા હતા તેમણે પિતાના પેટને એક લેઢાના પટાથી બાધી રાખેલ હત તથા તેમના હાથમાં જાબુના વૃક્ષની એક ડાળ હતી જ્યારે કે તેને એ પૂછતા કે, કહે મહારાજ !