Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३ गा ९ पञ्चमगङ्गाचार्यनिघदृष्टान्त
७०९ ततोऽसौ लोके समुच्छेदनादोक्त्या स्वकीयकुमत व्युद्गाहयन् भूमौ पर्यटति ।
जवान्यदाऽसौ सपरिवार पर्यटन राजगृहे समागतः । वन-राजः शुल्काभ्यक्षाः श्रावकोत्तमा आसन् । ते च सामुच्छेदिकनिहबानागतान् ज्ञात्वा मनसि चिन्तयन्ति-कर्कशेनापि कर्मणा एतान् नोपयामः इति विचिन्त्य ते राजपुरुषा. कशादिभिस्तेपा ताडन कुर्वन्ति । ततस्ते मुनयः प्राहुः-यूय श्रापकाः, वय साधनः कथ कुट्यन्ते युष्माभिः, श्राफाः वदन्ति-भवन्मते पयन श्रावकाः ये भरद्भिदृष्टास्ते गच्छ से वाहिर होकर इन्हों ने स्वेच्छापूर्वक विहार किया और वे सर्वत्र अपने समुच्छेदवाद की प्ररूपणा एव पुष्टि करने लगे।
किसी एक समय ये सपरिवार विचरते हुए राजगृह नगरमे आये। उस समय वहा राज्य के चुगीघर मे काम करने वाले श्रावक थे। जय उन्हों ने सुना कि समुच्छेद्वादी निव यहा आये हुए हैं, तो उन्हों ने विचार किया कि कर्कश-कठोर से भी कठोर कर्म द्वारा इनको समझाना चाहिये । इस प्रकार निश्चय कर वे सब राजपुरुप उनके पास आये और चावुक आदि के प्रहारो से उनको खून ताडित करने लगे। मुनियों ने जब उनका ऐसा अनुचित व्यवहार देखा तो कहने लगे कि आप लोग तो श्रावक हो और हम लोग साधु है अतः व्यर्थ मे हमे क्यों मारते हो । उनकी बात सुनकर उन श्रावको ने कहा कि खूब कहा-आप लोगों के मतानुसार न हम श्रावक हैं और न आप ગચ્છથી બહાર થયા પછી અશ્વમિત્ર મુનીએ સ્વેચ્છાપૂર્વક વિહાર કરવા મા અને તે જ્યા જ્યા ગયા ત્યાં ત્યા પિતાના સમુછેદવાદની પ્રરૂપણ અને પુષ્ટિ ક૨વા લાગ્યા
કઈ એક સમયે વિચરતા વિચરતા તે પરિવાર સહિત રાજગૃહ નગરમાં પધાર્યા તે સમયે ત્યાના રાજ્યના જકાત ખાતાના કર્મચારીઓ શ્રાવકો હતા તેમણે સાભળ્યું કે, સમુચ્છેદવાદી નિહ્નવ અહિં પધાર્યા છે, તે તેઓએ વિચાર કર્યો કે, કર્કશ-કઠોરથી પણ કઠોર કાર્ય દ્વારા તેમની બુદ્ધિ ઠેકાણે લાવવી જોઈએ આ પ્રકારનો વિચાર કરી તે સઘળા રાજપુરૂષે તેમની પાસે આવ્યા અને ચાબક વિગેરેના પ્રહારથી તેમને ખૂબ મારવા લાગ્યા મુનિઓએ જ્યારે રાજપુરૂને આ અનુચિત વહેવાર જોયો એટલે કહેવા લાગ્યા કે, આપ લે કે તે શ્રાવક છે અને અમે સાધુઓ છીએ, તો અમોને વ્યર્થ શા માટે મારો છે અશ્વમિત્ર અને તેમના સાધુઓની આ વાત સાંભળીને તે શ્રાવકેએ કહ્યું કે, વાહ! આપના મત અનુસાર ન તે અમે શ્રાવક છીએ કે