Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ०३ गा०९ जोपविपये धर्माचार्य तिप्यगुप्तयो सवादः ६८१ अय विरक्षितासरयातप्रदेशराशेरन्त्यः प्रदेशः पूरण इति विशेपसद्भावतः स एव जीवो न तु मधमादिः, इति मन्यसे, तदयुक्तम् , यतो यथाऽन्त्यः प्रदेशः पूरकः तथा एकैका प्रथमादिप्रदेशोऽपि तस्य सिक्षितजीयप्रदेशराशे पूरक एव, एकमपि प्रदेशमन्तरेण तस्याऽपरिपूर्तः ॥२॥ ___(३) एप च सर्वप्रदेशाना पूरकत्वेऽनिष्टमापतति-तथाहि सर्वजीवप्रदेशानां विवक्षिताऽसख्यातपरिमाणपूरकत्वेऽन्त्यप्रदेशवत् प्रत्येक जीवत्वात् प्रत्येकजीवोऽसख्यातनीयः स्यात् (१)। शत्व हेतु को लेकर यदि अन्त्यप्रदेश में जीव सिद्ध किया जाता है तो इसी तरह प्रथमप्रदेश में भी इसी हेतु द्वारा जीव सिद्ध किया जायगा "तय प्रथम प्रदेश मे जीव नहीं है अन्तिम प्रदेश में ही जीव है" ऐसा करना कहातक युक्ति युक्त माना जा सकता है । इस पर यदि यों कहा जाय कि विवक्षित जसरयात प्रदेशराशि का अन्त्यप्रदेश पूरण है इसलिये वही जीव माना जायगा-प्रथमादिप्रदेश नहीं, क्यों कि वे पूरण नहीं हैं, तो इस प्रकार का कथन भी ठीक नहीं है, क्यो कि जिस प्रकार अन्त्यप्रदेश पूरण है उसी तरह एक एक प्रयमादिप्रदेश भी उस विवक्षित जीव की प्रदेशराशि का पूरक है । क्यों कि यदि एक भी प्रदेश की न्यूनता हो तो उस विवक्षित जीवप्रदेशराशि की पूर्ति नही हो सकती है।
(३) इस प्रकार मर्वप्रदेशो में पूरणता मानने पर अनिष्टापत्ति आती है, वह इस तरह से-समस्त जीवप्रदेशो में विवक्षित असख्यात परिमाण અન્યપ્રદેશમાં જીવ સાબિત કરવામાં આવે તે આજ રીતે પ્રથમ પ્રદેશમાં પણ તે હેતુ દ્વારા જીવ સાબિત કરવામાં આવે ત્યારે પ્રથમ પ્રદેશમાં જીવ નથી અતિમપ્રદેશમાં જ જીવ છે એવું કહેવું યુક્તિ યુક્ત કયા સુધી માની શકાય? આ અગે એમ કહેવામાં આવે કે વિવક્ષિત અસ ખ્યાત પ્રદેશ રાશીને અત્યપ્રદેશ પૂરક છે આ માટે તે જ જીવ માનવામાં આવશેપ્રથમ આદિ પ્રદેશ નહી કેમકે તે પૂરક નથી તે આ પ્રકારે કહેવું એ પણ ઠીક નથી કેમ કે, જે રીતે અન્ય પ્રદેશ પૂરક છે એ રીતે એક એક પ્રથમ આદિ પ્રદેશ પણ એ વિવક્ષિત જીવની પ્રદેશ રાશીને પૂરક છે કેમ કે, જે એક પણ પ્રદેશની ન્યૂનતા હોય તે તે વિવક્ષિત જીવ પ્રદેશ રાશીની પ્રતિ બની શકતી નથી,
(૩) આ પ્રકારે સર્વ પ્રદેશમાં પૂર્ણતા માનવાથી અનિષ્ટ આપત્તિ આવે છે તે આ રીતે છે –સમસ્ત જીવ પ્રદેશમાં વિવણિત અસ ખ્યાત પરિ