Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० १ मा १४ निन्दाया मुनेरय कर्पवर्जनम्
तथा - केचिदधार्मिका अनार्या म्लेच्छा अधर्मजीविनोऽधर्मानुरागिणोऽधर्मशोला विवेकविकला साधु दृष्ट्वा निन्दन्ति हीलन्ति खिसन्ति- 'अय पराको नि. सत्त्वः कातरो दाम्भिको भिक्षामात्रोपजीनी कुक्षिभरिभूमिभारस्वरूपो गृहे गृहे गृहपाल इत्र भ्रमति' इत्यादि वचन श्रुत्वा मुनि स्वात्मान नापकर्षयेत् ।
९९
अत्रोदाहरणम् —–— कश्चिद् वृद्धो महात्मा भिक्षार्थमेकस्मिन् गृहे गत्वा तद्गृहस्वा मिनीं प्रति किं सचित्तजलादिस्पर्शरहिताऽसि न वेत्याशयेन पृष्टनान्-भगिनि '
तथा कितनेक ऐसे भी अधार्मिक, म्लेच्छ, अनार्यजन हैं कि जिनका जीवन सत्य धर्म की वासना से बिलकुल विहीन बना हुआ है, अधर्म मे ही जिन्हें बडाभारी अनुराग है, प्रकृति भी जिनकी अधर्मशील है, विवेक से जो सर्वथा पराइमुख हैं वे साधुजन को देखते ही अपनी नाक भौं सिकोडने लगते है और जो मन मे आता है वही बकने लग जाते है - निन्दा करते हैं, हीलना करते हैं-खिसाते हैं - कहते है कि देखो तो सही यह विचारा कितना अपने आपको भूलता है तथा कितना कायर बना हुआ फिर रहा है कैसे-कैसे दम रच रहा है जो यह वहा से भिक्षा मागकर अपना निर्वाह करता है । अपना ही पेट भरना इसने सीखा है । ऐसे जनो से ससार की क्या भलाई हो सकती है । ये तो केवल इस पृथिवी के भारभूत है जो कुत्ते की तरह घर घर में प्रतिदिन भ्रमण करते रहते है । इस प्रकार के वचन सुनकर साधु को चाहिये कि वह अपनी आत्मा को हल्की न समझे । इसी विषय को एक उदाहरण द्वारा स्पष्ट किया जाता है—
તથા કેટલાક એવા પણ અધાર્મિક મ્લેચ્છ, અનાર્યંજન છે કે જેમનુ જીવન સત્ય ધર્મની વાસનાથી ખીલકુલ વિહીન ખનેલ હાય છે અધર્મોંમા જ જેને ભારે અનુરાગ છે, પ્રકૃતિ પણ જેની અધમશીલ છે, વિવેકથી જે સથા પરામુખ છે તે સાધુજનને જોઈને પેાતાના નાક તથા ન્હાને બગાડે છે અને મનમા આવે તેવું મકવા લાગી જાય છે નિદા કરે છે, હીલના કરે છેખિસાય છે, કહે છે કે જુએ તે ખરા આ ખીચારા કેટલેા પેાતાની જાતને ભુલે છે તથા કેવા ફાયર બનીને ફ્રી રહ્યા છે, કેવા કેવા દભ રચી રહેલ છે, જે અહિં તહિ થી ભિક્ષા માગીને પોતાનેા નિર્વાહ કરે છે પેાતાનુ જ પેટ ભરવાનુ એ શીખેલ છે આવા સાધુથી સ સારની શુ ભલાઈ થઈ શકવાની છે આ તેા કેવળ આ પૃથ્વી ઉપર ભાર જેવા છે જે કુતરાની માફક ઘેર ઘેર દરરાજ ભમતા રહે છે આ પ્રકારના વચન સાભળી સાધુએ પાતાના આત્માને હલકા માનતા ન બનવુ જોઈએ. આ વિષયને એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરવામા આવે છે