Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० २ गा० ४५ छमस्थपरीपहाणां मेदा सम्यक्त्व-मोहनीयरूपस्य वृहति भागे उपशान्ते, शेपे चानुपशान्ते एव स्यात् । नपुसकवेद चासो दर्शनत्रयस्य शेपाशेन सहोपशमयितु प्रवर्तते, ततश्च नपुसकवेदो. पशमावसरे अनिवृत्तिनादरसपरायस्य सतो दर्शनमोहनीयस्य प्रदेशत उदयोऽस्ति, न तु दर्शनमोहनीयस्य सत्तामानम् , तवस्तनिमिचको दर्शनपरीपहस्तस्यास्ति, ततश्चा. प्टावपि परीपहान् वेदयति। . उत्तर-यह अनिवृत्तिवादरसपराय वाला सयम दर्शनसप्तक के उपशम होने के ऊपर हीनपुसकवेदादिक के उपशमकाल मे होता है । इसके दर्शनमोहनीय का उदय प्रदेश की अपेक्षा से माना गया है। यह इस प्रकार - दर्शनसप्तक के अन्तर्गत जो मिथ्यात्व, मिश्र, सम्यक्त्वमोहनीय, ये तीन दर्शन हैं, इनका अधिक से अधिक जब उपशमन हो जाता है तथा कुछ भाग अनुपशान्त रहता है तब नपुसकवेद को यह इसी अनुपशान्त दर्शनत्रय के भाग के साथ २ उपशात करने के लिये प्रवृत्त होता है, इसलिये नपुसकवेद के उपशमन के काल में इस अनिवृत्तिवादरसपराय वाले सयत के दर्शनमोहनीय का प्रदेश की अपेक्षा से उदय माना गया है, अतः दर्शनमोहनीय का इसके केवल सत्तामात्र ही नहीं है, प्रदेशोदय भी है । इससे उसके दर्शनमोहनीय उदय जन्य परीपह है ऐसा मानना चाहिये इससे वहां वह आठ परीपहों का वेदन करता है।
ઉત્તર–આ અનિવૃત્તિ બાદર સ પરાયવાળા સમદર્શન સકને ઉપ શમ થવાના ઉપર જ નપુસકવેદાદિકના ઉપશમ કાળમાં થાય છે. એના દર્શન મેહનીયને ઉદય પ્રદેશની અપેક્ષાથી માનવામા આવેલ છે તે આ પ્રકારે દર્શન સપ્તકના અંતર્ગત જે મિથ્યાત્વ, મિશ્ર, સમ્યકત્વ મોહનીય આ દર્શનત્રય છે એમને અધિથી અધિક ભાગ જ્યારે ઉપશાત થઈ જાય છે તથા છેડા ભાગ અનુપશાત રહે છે ત્યારે નપુસકવેદને આ એજ અનુપશાન્ત દર્શનત્રયના ભાગની સાથે સાથે ઉપશાત કરવા માટે પ્રવૃત્ત થાય છે. આ માટે નપુસક વેદના ઉપશમના કાળમાં આ અનિવૃત્તિ બાદર સ પરાયવાળા સ યતના દર્શન મેહનીયના પ્રદેશની અપેક્ષાથી ઉદય માનવામાં આવેલ છે આથી દર્શન મેહનીયને એમાં કેવળ સત્તા માત્ર નથી, પ્રદેશદય પણ છે આથી એના દર્શન મોહનીય ઉયજન્ય દર્શનપરીષહ છે એમ માનવુ જોઈએ આથી ત્યા તે આઠ પરિવહનુ વેદન કરે છે उ०७१