Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदधिनी टीका: अ० ३ गा.१ असमतुष्टयदौर्लभ्ये स्वप्नदृष्टान्त ६ १०९ . जिनवचनानुरागी धर्मे दृढमतिरासीत् । मूलदेवः कार्पटिकयोभी, काञ्चनपुरनगराबहि
सरसस्तटे. रानौ तिप्ठतः । तर सुप्तेन मूलदेवेन रात्रिशेपे स्वप्नो दृष्टः-. मुखे चन्द्रः प्रतिष्ट इति । तदानीमेव तत्र सुप्तेन कार्पटिकेनापि तादृशाएर स्वप्नो दृष्टः । सप्नदर्शनानन्तर तो चिनिद्रौ जातौ । कार्पटिको वदति-स्वप्नावस्थाया मम - मुखे चन्द्' प्रविष्ट इति मया दृष्टः । मूलदेवः प्राइ-अय स्वप्नो रक्षणीयः, साधारण; जनानामग्रे नाय प्रकाशनीयः । स्वप्नोत्थितयोस्तयोमनः प्रसन्नमभवत् । सूर्योदयानन्तरमेव तो काञ्चनपुरनगरे पविष्टौ। वृद्धि के लिये दूसरे देश को घर से चला। मार्ग में जाते २ एक कार्पदिक ने इसका साय कर लिया। मूलदेव जिन वचन में श्रद्धालु या। चलते २ ये दोनों कानपुर नगर के यहार रहे हुए किसी एक तालाब के तीर पर रात्रि को ठहर गये । मूलदेव को रात्रि के शेषभाग में एक स्वप्न दिस्वाई दिया। जिसमें उसने देखा कि मेरे मुख में चन्द्रमा प्रविष्ट हो गया है। उसी समय कार्पटिक ने भी इसी तरह का स्वप्न देखा । स्वप्न देखने के बाद दोनों जग गये । आपस में बातचीत होने लगी कार्पटिक ने कहा आज मने स्वम में चन्द्रमा को अपने मुख मे . प्रवेश करता हुआ देखा है। मूलदेव ने. उसका स्वप्न सुनकर उससे कहा यह स्वम गोपनीय है, हर एक आदमी के सामने इसको प्रका: - शित नहीं करना। जय प्रातः काल हो चुका तब ये दोनों उठे, उस समय वे बड़े ही प्रसन्न मालूम देते थे, क्योंकि इनका,मन बडा प्रसन्न ,था। सूर्योदय के अनन्तर फिर इन दोनों ने काचनपुर नगरमें प्रवेश किया। માર્ગમાં ચાલતા ચાલતા તેને એક ભુવાને સાથ થઈ ગયે મૂળદેવ જન વચનમાં ખૂબ શ્રદ્ધાળુ હતે ચાલતા ચાલતા અને કાચનપુર નગરની બહારના એક તળાવના કાંઠા ઉપર રાતના રોકાઈ ગયા મૂળદેવને રાત્રીના પાછલા ભાગમાં એક સ્વપ્ન દેખાય, જેમાં તેણે જોયુ કે, જાણે તેના મોઢામાં ચદ્રમાએ આવીને પ્રવેશ કર્યો છે આજ સમયે તેની બાજુમાં સુતેલા ભુવાએ પણ તેવું જ સ્વપ્ન જોયું સ્વપ્ન જોયા પછી અને જાગી ગયા આપસમાં વાતચીત હવા લાગ્યા ભુવાએ કહ્યું, આજે મે સ્વપ્નમાં ચદ્રમાને મારા મોઢામાં પ્રવેશ કરતા જે મૂલદેવે તેના સ્વપ્નાનું કથન સાભળીને કહ્યું કે, આ સ્વપ્ન ખાનગી રાખવા જેવું છે દરેક આદમીની સામે આને પ્રકાશિત ન કરવું જોઈએ, જ્યારે સવાર થયુ ત્યારે બન્ને ઉડ્યા તે સમયે તેઓ ઘણા પ્રસન્ન માલમ પડતા હતા કેમકે, તેમના મન ઘણા પ્રસન હતા સૂર્યોદય પછી બને જણાએ કાચનપુર નગરમાં પ્રવેશ કર્યો - उ०७७