Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराभ्ययनसूणे भार्यापुत्रादिभिः सह भानिःसरतु । नन्देन तथेत्र कृतम्। तदा स्थस्थिता नन्दस्य पुत्री निर्गच्छन्ती चन्द्रगुप्त सानुराग पश्यति, तदा नन्दः सपुत्री माह-पुत्रि ! अभीष्ट चेचन्द्रगुप्त वस्य । ततोऽसौ नन्दपुत्री चन्द्रगुप्तस्य रये समारोहति, तदा नव संख्यका रथचक्रस्य जरा भग्नाः । चन्द्रगुप्तस्तद्भगममद्गल विज्ञाय नन्दपुत्री प्रतिषेधयति । चाणक्यश्चन्द्रगुप्त वदति-इदं महन्मङ्गलम् , नवसख्यका अरा भग्ना इति नापुरुषपर्यन्तं राज्य स्थास्यति । ततश्चन्द्रगुप्तः पातथाणत्यश्च सर्वे राजभवन प्रविष्टाः । लेकर आप अपने स्त्रीपुत्रादिकसहित यहा से चले जाये । चन्द्रगुप्त की आज्ञानुसार नन्द ने वैसा ही किया। जिस समय नन्द राज्य से चार होकर पालवच्चेसहित चलने लगा उस समय रथ में बैठी हुई नन्द की पुत्री सुचन्द्रा ने बडे ही अनुराग से चद्रगुप्त की ओर देखा। चद्रगुप्त की ओर अनुराग से देखनेवाली अपनी पुत्री को देखकर नद ने कहा कि हे पुत्री! यदि तेरी इच्छा हो तो तू इस चद्रगुप्त को वरले। पिता की बात सुनकर पुत्री चद्रगुप्त के रथ पर जाकर बैठ गई। जिस समय यह उसके रथ पर बैठी उसी समय चद्रगुप्त के रथ के पहिये के नौ आरे टूट गये। चद्रगुप्त ने ज्यो ही अपने रथ के पहिये की यह हालत देखी तो उसने इसमे अमगल माना और नन्द की पुत्री को उस में बैठने से निषेध कर दिया। चाणक्य ने इस बात को देखकर चद्रगुप्त से कहा कि तुम जिसे अमगल समझ रहे हो वह बडा भारी શકે તેટલું લઈ આપ આપના સ્ત્રી પુત્રાદિકને લઈ અહી થી ચાલ્યા જાવ ન દે ચ દ્રગુપ્તની આજ્ઞાનુસાર કર્યું જે સમયે રાજા નદ પિતાના પરિવાર સહિત રાજ્ય છોડીને જવા લાગ્યા તે સમયે રથમાં બેઠેલ નદની પુત્રી સુચન્દ્રાએ ચદ્રગુપ્તની સામે ભારે અનુરાગથી દ્રષ્ટિ ફેકી ચંદ્રગુપ્ત તરફ અનુરાગથી જઈ રહેલ પિતાની પુત્રીને ઉદ્દેશીને નાદે કહ્યું કે, હે પુત્રિ! જે તારી ઈચ્છા હોય તે તુ ખુશીથી ચ દ્રગુપ્તને વરી લે પિતાની આ વાત સાંભળી સુચ દ્રા તે રથમાથી ઉતરી ચદ્રગુપ્તના રથ ઉપર ચઢી ગઈ જેવી તે ચદગુપ્તના રથ ઉપર જઈને બેઠી તેવા જ ચદ્રગુપ્તના રથના પઈડાના નવ આરા તૂટી ગયો ચંદ્રગુપ્ત પિતાના રથના પડાને આ બનાવ જોતા તેના મનમાં અમ ગળની શકા જાગી અને એથી નદની પુત્રીને રથ ઉપર ચઢવાની ના પાડી ચાણકયે આ જોઈ ચદ્રગુપ્તને સમજાવ્યું કે, તમે જેને અમ ગળ માને છે તે અમ